28 thoughts on “આંગણું

  1. દાવડાજી, આપના આંગણાની શુભ શરૂઆતના પ્રસંગે આપને અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.આપના વીર વિખેર
    લેખોને વિષયવાર ગોઠવીને આ બ્લોગના માધ્યમથી રજુ કરવાથી વાચકો માટે ઘણી સરળતા થશે.શુભમ ભવતુ ….

    Liked by 2 people

  2. તમારી મેહ્માનગતિ માનવી કોને ન ગમે ? “એક એવું આંગણ મળે જ્યાં કોઈ પણ કારણ વગર જઈ શકું” લ્યો મળી ગયું. આભાર.

    Liked by 2 people

  3. આત્મિય દાવડાજી, આપનું સંશોધન, અને તેની નિર્દંભ, નિર્પેક્ષ અને નિર્ભય સહજ અને સરળ હૈયા ઉકલતભરી રજુઆત કરી અને તેને આ રીતે સંકલન કરી “દાવડાનું આંગણું.” રૂપે સમાજને સમર્પણ દ્વારા, એક સાત્વિક માર્ગ-દર્શક પુરો પાડ્યો છે. સર્વ શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન.

    Liked by 2 people

  4. બધાના અભિપ્રાયોમા અમે પણ સંમત છીયે. આપણા ગુજરાતી સહિત્યની સેવા હંમેશ માટે ચાલુ રાખો એવી અમારી આશા અને નમ્ર વિનંતી.

    કુંતા અને દિલીપ શાહ

    Like

  5. હાર્દિક અભિનંદન. તમારા જીવનનું આ અગત્યનું સત્કાર્ય બની રહેશે. હવે તમે તમારી વૈચારિક સંપદા વાદળોની વચ્ચે વેરી દીધી.
    ———–

    ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
    સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
    આવે તે આપ કરી પળમાં પસંદગી
    મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
    વેર્યે ફોરમનો ફાલ
    ગમતાંનો કરીએ ગુલાલ

    http://mavjibhai.com/kavita%20files/gamatano.htm

    Liked by 1 person

  6. ભાઈશ્રી.
    મંથન પછી લખાયેલ વિચારો વાંચ્યાં. સરસ અને સરળ.
    તમે હિંમત અને વિશ્વાસ સાથે પૂરાણી કવિતા યોગ્ય રીતે મૂકી–બાર જણાનાં સાથમાં. અમારું મૂળ વતન, કોટડા ગામનું નામ વાંચી મને વિશેષ રસ પડ્યો.
    દરેક વિષય અને મુદ્દાઓની છણાવટ સારી છે.

    Saryu Parikh સરયૂ પરીખ http://www.saryu.wordpress.com

    Like

  7. ‘કવિતામાં’ ઈબુક વાંચી. વિશિષ્ટ સંકલન..પૂરાણી કવિતાઓ અને આજનાં કવિઓને પણ તમે દાદ-સન્માન આપીને છંદોનો પરિચય સરસ રીતે કરાવ્યો. અભિનંદન.
    સરયૂ પરીખ.

    Like

  8. ભાઈ શ્રી દાવડાભાઈ ,
    આપના “દાવડાનું આંગણું”નો ક્રમશઃ વિસ્તાર થતો જાય છે એ બદલ ઘણો આનંદ થાય છે. તેમાં
    “વિડિઓ” વિભાગ ઉમેરી આપે એને વધું આકર્ષક બનાવ્યું છે.આપના વાર્તાલાપ માં પ્રત્યક્ષ હાજરી ન આપી શકનારને પણ રૂબરૂ હાજર રહયાનો સંતોષ મળે છે.આપને મારા હાર્દિક અભિનંદન પાઠવું છું.
    ફૂલવતી શાહ

    Like

  9. ભાઈશ્રી દાવડાભાઈ ,
    આપને અને આપના આંગણે પધારેલાં સૌ ભાઈ/બહેનોનો નવાં વર્ષ 2017નાં અભિનંદન પાઠવું છુ.
    ઈશ્વર ની અમીદ્રષ્ટિ આપણાં સૌ પર વર્ષી રહે એવી પ્રાર્થના.
    દાવડાભાઈ ,
    તમારાં વતી “Grace of God “માં રહેલી આપની ભાવનાને નીચેની પંક્તિ માં રજુ કરું છુ.
    ” સોહે આંગણું મહેમાન , મારે આંગણે આવો.
    કરું સ્નેહથી સન્માન ,મારે આંગણે આવો.”
    ફુલવતી શાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s