મારા આંગણાંમાં આપ સૌનું સ્વાગત છે. અહીં આપ મારા વેર વિખેર પડેલા લખાણોને એકત્રિત થયેલા જોઈ શકશો. તમારી ઇચ્છા અનુસાર અહીં વાંચી શકશો, અથવા Download કરી off line પણ વાંચી શક્શો. તમારા અભિપ્રાય અને ટીકા-ટીપ્પણી પણ લખી શકશો.
આ સામાન્ય બ્લોગ જેવી પ્રવૃતિ નથી. મારૂં સંગ્રહસ્થાન છે, જ્યાં મેં મારા લખાણ સંગ્રહી રાખ્યા છે. એમાં સમયાંતરે ઉમેરો થતો રહેશે.
આશા રાખું છું કે આમાંથી કોઈક ને કંઈ ઉપયોગી Reference Material મળી રહેશે.
Congratulations …..It is great beginning.
LikeLiked by 1 person
હેજી, તારા આંગણિયા પુછીને કોઈ આવે રે…. આવકારો મીઠો આપજે…..
LikeLiked by 2 people
આંગણું ખૂબ રણીયામણું છે. વાંચવા માટે પીરસાતી સામગ્રીો પણ એટલી જ સરસ છે. અહીં મુલાકાતનો ખુબ આનંદ થયો. ઉપયોગી લખાણો માટેની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ….આભાર !
LikeLiked by 2 people
Thank you for inviting me in your courtyard. I see so many friends here, and your warm hospitality is so welcoming! Glad to be here.
LikeLiked by 1 person
तुम्हारे अंगने में, तुम्हारा ही काम है!
તારા આંગણીએ કોઈ આશા કરીને આવે તો આવકારો (જાકારો!) મીઠો (કડવો!) આપજે રે જી,
કેમ (જખ મારવા!) તમે આવ્યા છો, એવું નવ કે’જે રે.
ખુશ રહો.
આ દુનિયામાં રડતા રડતા આવ્યા હતા અને હસતા હસતા જાઓ! હસવાનું મફત છે, બે વાર હસી શકાય છે.
LikeLike
શ્રી દાવડાસાહેબ,
તમારો બ્લોગ અને તેનું વિશાળ આંગણું જોઈ ઘણો જ આનંદ થયો છે. અગાઉ બ્લોગ પર કોમેન્ટ મૂકવાની કોશિશ કરી હતી પણ સફળતા મળી ન હતી. આજે કોમેન્ટ બોક્સમાં સરળતાથી ટાઈપ કરી શકું છું. બસ નવું નવું કૈંક શોધી શોધીને બ્લોગ પર મૂકતા રહેજો અને તમારા સંપર્કમાં રહેવાની તક બધાંને આપતા રહેજો. મને પણ જ્યારે કૈંક કહેવા જેવું લાગે ત્યારે હું કોમેન્ટ બોક્સમાં લખતો રહીશ.
તમે બ્લોગ કેવી રીતે શરૂ કર્યો અને તે માટે એક પછી એક ક્યા પગલા લીધા, નામ રજિસ્ટર કેવી રીતે કર્યું, કઈ થીમ શા માટે પસંદ કરી, હવે બ્લોગમાં શું શું આપવા ધારો છે વગેરે વગેરે જણાવતા રહેજો. શિર્ષક રાખજો ‘આવો સારી સાથે’. અદી મર્ઝબાનની દૂર દર્શન સિરીયલ તમને યાદ છે?
-માવજીભાઈના પ્રણામ
LikeLike
suMdar kaam..aanand
LikeLike
મને જગાડવા માટે આભાર! ખરેજ, તમારું આ આંગણુ મોટું અને એનો રંગ નયનગમ્ય હોઈ રોકાઈ જવાનું મન થાય છે! ચા કે ગાંઠીયાની જો સગવડ હોત તો વધારે રોકાણ કરત. શરદભાઈની પંક્તિ ગમી! અક્ષયપાત્રતો આશાઓથી ભરાઈ ગયો અને આપણા કેપ્ટન નરેદ્રભાઈતો હજુ અંગ્રેજી છોડવા તૈયાર નથી, ગુજરાતીના આંગણે આવીને! સફળતા સાથે તમને શુભેચ્છા પણ પાઠવી દૌ!
LikeLike
હું તો આવવાની વાટ જોઈને બેઠો છું.ગઈ કાલે કોમેન્ટ કરી પણ તે દેખાતી નથી. બહું જ રળિયામણું આગણું છે. આભાર !
LikeLike
તમે તો ઘણી છૂટ આપી છે એટલે ઓટલો ભાંગવા રોજ આવશું. ધન્યવાદ -કનકભાઈ
LikeLike
આપનું આંગણું તો ભારે રળિયામણું !!
LikeLike
I am very Happy to be a part of davdanu aanganu
LikeLike
જય હા દાવડાજી
LikeLiked by 1 person
ભાઈ શ્રી દાવડાભાઈ ,
તમારા સ્વભાવની , ” સૂઝ સમજ, લેખન શક્તિ અને કંઈક પોતાની પાસેનું બીજાઓને આપવું ” આ ખાસિયત ની કદર કયા શબ્દોમાં કરવી એ પ્રશ્ન છે.ખુબ ખુબ અભિનંદન. તમારાં જ્ઞાન નો લાભ અમને સદાય મળતો રહે .
એવી શુભ ભાવના સહ
Fulvati Shah
LikeLike
Aganani sharuat mate khoob khoob abhinandan.
Swagat ane avakar mate aabhar.
Aganu haryu-bharyu ane fulyu-falyu rahe evi shubhechchha.
LikeLiked by 1 person
થઈ છે હજાર કલીક
આંગણાના છે દાવડા માલિક
LikeLiked by 1 person
પ્રિય દાવડા ભાઈ
તમારા આંગણામાં આવવાની મજા આવે છે . તમે આ શોધ કરી એને હું તમારું ઉત્તમ કાર્ય સમજુ છું .
LikeLiked by 1 person
क्या कहेंगे लोग,
सबसे बडा रोग.
LikeLiked by 1 person
ભાઈશ્રી દાવડાભાઈ,
તમારું ઈ-પુસ્તક “કવિતામાં” વાંચી ગુજરાતી કાવ્ય શાસ્ત્ર ના ઘણા નિયમો જાણવા મળ્યા.
બાળપણ થી કવિતાઓ દ્વારા અપાતા જ્ઞાનનું મહત્વ સમજાવ્યું તે બદલ આનંદ થયો. છ સાત
દસકા પહેલાની કવિતાઓ આજે પણ યાદ આવે છે.કેટલી સરળ રીતે દિશા યાદ રખાવતાં.
‘પુર્વ ભણી મોં રાખતાં ,પાછળ છે પશ્ચિમ ;
ડાબી ગમ ઉત્તર દિશા, જમણે છે દક્ષિણ .
અને એજ રીતે વારના નામ ….
“રવિ પછી તો સોમ છે ,ત્રીજો મંગળવાર;
ચોથો બુધ, ગુરુ પાંચમો, પછી શુક્ર છે વાર
શનિવાર તો સાતમો ,છેલ્લો વાર ગણાય
એમ એક અઠવાડિયું સાત દિવસનું થાય.”
LikeLiked by 1 person
પ્રિય દાવડા ભાઈ તમારા આંગણાંનો વિસ્તાર દિન પ્રતિ દિન વધતો જાય એવી શુભેચ્છા .
LikeLiked by 1 person
વહાલા દાવડાસાહેબ,
આપના આંગણાંમાં ઓડીયો–વીડીયો માણવાની મઝા પડે છે. આનન્દો… અભીનન્દન…
LikeLike
સાચ્ચે જ રળીયામણું આંગણું સજ્યું છે…..નાનાનાના લેખો ને માહીતીઓ વગેરે પ્રફુલ્લીત ફુલો જેવાં છે. બધી જ સામગ્રી આંગણું નામને સાર્થક કરે છે. ખુબ આનંદ–સંતોષ સાથે ધન્યવાદ !!
LikeLike
Respected Davda Saheb,
I am very happy to visit ‘ DAVDA NU AANGANU ‘. It is a treat of a different kind which makes you think in a different way. It is thought provoking too but it is a soothing experience. I thank you for creating it.
Regards.
Vinod.
LikeLike
ગમ્યું
LikeLike
આગણું તો બાપા તમે શહેરી કો’ અમે તો ફળિયું કીયે.
LikeLike
તમારું આંગણું મને પોતિકું લાગેછે
LikeLike
Shree Davadasaheb, I am Ravibhai’s granddaughter ,my father Narendrabhai was Ravibhai’s eldest son……I am overwhelmed with joy and lots of emotions reading about my Bapu and how the world cherishes his contribution to art world and his legacy in literature….it is a pleasure to be at your doorsteps, your creativity is very praiseworthy…
Our sincere appreciation and thanks for preserving my grandfather’s memory ..and I wish you all the best and success in this beautiful beginning …..may Davada nu Angnu flourish forever……regards. Urmi raval
LikeLiked by 2 people
This is the success of your work both side. Congrats.
LikeLike
આંગણું વાંચીને દુલા કાગની યાદ આવી.
LikeLike