સાક્ષરો-કલાગુરૂએ દોરેલા અન્ય સાહિત્યકારોના ચિત્રો


(રામનારાયણ પાઠક ૧૮૮૭-૧૯૫૫)     (કાકાસાહેબ કાલેલકર ૧૮૮૫-૧૯૮૧)

(કનૈયાલાલ મુન્શી ૧૮૮૭-૧૯૭૧)    ( કિશોરલાલ મશરૂવાળા ૧૮૯૦-૧૯૫૨)

(ઝવેરચંદ મેઘાણી ૧૮૯૬-૧૯૪૭)           (ઈશ્વર પેટલીકર ૧૯૧૬-૧૯૮૩)

      

(ઉમાશંકર જોષી ૧૯૧૧-૧૯૮૮)     (ચં. ચી. મહેતા  ૧૯૦૧-૯૧૯૧)

      

(ચુનીલાલ મડીયા  ૧૯૨૨-૧૯૬૮)      (જયંતિ દલાલ    ૧૯૦૯-૧૯૭૦)

     

(જ્યોતિન્દ્ર દવે   ૧૯૦૧-૧૯૮૦)   (ગૌરીશંકર જોષી-ધૂમકેતુ ૧૮૯૨-૧૯૬૫)

 

મિત્રો, તમને આવા અલભ્ય ચિત્રો કદાચ બીજે ક્યાંયે જોવા નહીં મળે. કલાગુરૂએ એમના ચારિત્ર્ય મુજબના ભાવ અંકિત કર્યા છે એ કદાચ બીજા કોઈયે કર્યા નથી.

1 thought on “સાક્ષરો-કલાગુરૂએ દોરેલા અન્ય સાહિત્યકારોના ચિત્રો

  1. કલાગુરુને અને એમની ચિત્રકલા ને ધન્યવાદ.સાક્ષરોના ચિત્રો તૈયાર કરી તેઓએ
    એમનો સાહીત્ય પ્રેમ પણ પ્રદર્શિત કર્યો છે. આ ખજાનાને આપે આંગણામાં મુક્યો
    તે બદલ ખુબ ખુબ આભાર.
    ફૂલવતી શાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s