આ વિભાગમાં આંગણુંમાં Subscribe કરીને સભ્ય બનેલા મિત્રોના સર્જનો મુકવામાં આવશે. નિબંધ, લેખ, વાર્તા, કવિતા, વિજ્ઞાનની વાતો, જાણવા જેવી હકીકતો, ફોટોગ્રાફસ, ચિત્રો વગેરેનો સમાવેશ આ વિભાગમાં થઈ શકશે. અહીં તમે તમારૂં સર્જન પ્રદર્શિત કરી શકશો. A4 સાઇઝના એક કે દોઢ પાના જેટલી મેટરને પ્રાથમિકતા અપાશે. સામગ્રી મને pkdavda@gmail.com માં મોકલવાની રહેશે. લખાણ શ્રુતિ ફોન્ટમાં (યુનિકોડ) માં હોવા જરૂરી છે. ફોટોગ્રાફસ અને ચિત્રો કોપી/પેસ્ટ થઈ શકે એવા હોવા જરૂરી છે.
ઓડિયો/વિડિયોની લીંક સ્વીકારવામાં નહીં આવે. તમે ઈચ્છો તો તમારા નામ સાથે તમારૂં ઈમેઈલ સરનામું અને તમારા બ્લોગનું સરનામું મૂકી શકશો. ટેલીફોન નંબર પણ મૂકવા હોય તો મૂકી શક્શો. તમારો ફોટો ૨”X૨” થી વધારે મોટો ન હોવો જોઈએ.
આ નિયમો, આંગણાંના સુચારૂ સંચાલન માટે રાખ્યા છે. “સર્વજન સુખાય, સર્વજન હીતાય”.
લલિતકલા નો આનંદ માણ્યો. ખુબ જાણ્યું અને માણ્યું.હવે ઉજાણી મઝા માણીશું. ઘણાં આનંદની વાત છે.
LikeLike
મઝા જ મઝા ઉ જા ણી
LikeLike