પેન્સીલ રેખાચિત્રોનો આ અંતીમ હપ્તો છે. ચીમનભાઈએ થોડા ચારકોલ અને રંગીન ચિત્રો પણ દોર્યા છે.
પ્રત્યેક કલાકારે પોત પોતાની કલ્પનાના મીરા-શ્યામ ચિતર્યા છે. મીરાનો એકતારો અને શ્યામની બંસી બધાએ ચિત્રોમાં સામીલ કરી છે. આવા પાત્રોના વસ્ત્રો અને આભુષણો સમય અનુસાર બદલાતા રહ્યા છે. મોટાભાગના મીરાના ચિત્રોમાં એની સફેદ સાડી અને ગળામાં માળા જ દર્શાવવામાં આવ્યાં છે.
એક સંપૂર્ણ કુટુંબ પોરો ખાવા બેઠું છે. મુખભાવ ઉપરથી થાકેલા જણાય છે. કંઈક ચિંતામાં હોય એવું પણ લાગે છે. ગરમીથી બચવા ત્રણે જણે માથું અલગ અલગ રીતે ઢાંક્યું છે.
ખૂબ જ ઓછી રેખાઓથી બનેલું મૃદંગ વાદન અને નૃત્યનું ચિત્ર ખરેખર સુંદર સંદેશ આપે છે.
(આવતી કાલે આ હારમાળાનો અંતીમ હપ્તો.)
Thank you for sharing.
Sanat
LikeLike
સ રસ
સરસ દર્શન
LikeLike