દિલીપ પરીખની ચિત્રકળા-૫


                સત્યમ, શિવમ, સુન્દરમ

જેમ નૃત્યમાં સત્યમ, શિવમ, સુન્દરમ સમાયલા છે, તેમ સંગીતમાં પણ વધારે સુક્ષ્મરૂપે સમાયલા છે. સંગીત પોતે જ સત છે, કલ્યાણકારી છે અને સુન્દરતાની માફક સંગીત પણ મનને ગમે છે, એટલે એ પોતે જ સુન્દરમ છે. દિલીપભાઈને બ્રહ્માન્ડ, નૃત્ય, સંગીત, દરેકમાં ઓમના દર્શન થાય છે. “ઓમ”નો નાદ પોતે જ સંગીત છે, એટલે “ઓમ” અને સંગીત જુદા નથી. ચિત્રમાં સંગીત સમસ્ત બ્રહ્માન્ડમાં “ઓમ” ના નાદથી કેવું ફેલાઈ જાય છે, એ ચિત્રકારે સરસ રીતે દર્શાવ્યું છે.

2 thoughts on “દિલીપ પરીખની ચિત્રકળા-૫

  1. દિલીપના ચિત્રો. દાવડાસાહેબના પ્રયત્ન માટે આભાર.
    અસલ ચિત્રો ૩’ x ૪’ ના છે. તેમજ ચિત્રોની લીધેલી તસ્વીરોની મર્યાદાને લીધે ઓછા સારા દેખાય. પરંતુ વંહેચ્યાનો આનંદ.
    જે પણ આ બ્લોગ જુએ તેમણે પહેલા ચિત્રથી શરૂ કરવું.
    આનંદ સાથ આભાર.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s