આંગણાંને ભેટ


 

આંગણાંના એક મહેમાન શ્રી નૂરદિન દરેડિયાને આંગણું ગમ્યું. એમણે પોતાની ખુશી વ્યક્ત કરવા મને પાંચ પુસ્તકો અને એમના કુટુંબ દ્વારા પ્રગટ થતાં માસિક “ગુજરાત ગૌરવ”નો જુલાઈ,૨૦૧૭ નો અંક ટપાલ દ્વારા ભેટ તરીકે મોકલ્યા છે.

શ્રી નૂરદિનભાઈનો આંગણાંવતી હું આભાર માનું છું. આ પુસ્તકોમાંથી ઉપયોગી લખાણોનો લાભ આંગણાંના અન્ય મહેમાનોને મળે એવી કોશીશ કરીશ.

-પી. કે. દાવડા

3 thoughts on “આંગણાંને ભેટ

 1. Davadaji,
  Your emails and reading content is wonderful. Thanks for sharing.
  One suggestion, If you can avoid yellow color writings, its difficult to read.
  You may use any brighter colors, Red; Brown; Blue; Green; Violet, Pink are fine.😊
  Thanks.
  With warm regards.Kaushik Amin
  201-936-4927
  kaushikamin@hotmail.com
  Chairman, Gujarat Foundation Inc. USA.
  Event Management, Activity Coordination, Compliances for Adult Day Care Centers and Nursing Facilities.
  nritribune.com, South Asian Media Network Inc. USA.
  Read my monthly columns Jagrut Jivan, Americanaa National Parks and Desh ane Duniya in Gujarat Darpan USA.
  Listen to my live talk show “Chhel Chhabilo Gujarati” on radiodil.com/On Phone:408-418-5000, every Saturday 12pm to 2pm(USA East Coast Time).

  ________________________________

  Like

 2. આપણે તો પરમધામમાં મોક્ષ સાધનારા – અનંત, આંતર યાત્રાના પ્રવાસી. ઉન્નત આકાશમાં મ્હાલનારા! જેટલા વધારે ઊંડા ઉતરો એટલા વધારે ફસાવ. વધારે ને વધારે ગાંઠો પડતી જાય. કશી મોહમાયા જ ન હોય તો ગાંઠો જ ન હોય. દિગંબરને સૈડકાગાંઠ જ ન હોય! અને આમ જ આખો સમાજ પલાયનવાદી બનતો જ રહ્યો, બનતો જ રહ્યો. વાહ સુરેશભાઈ આ વાત તો હું કેટલા વખતથી કહું છું બાકી લેખ બહુ જ ગમ્યો.

  Like

 3. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનુ એક સુંદર માધ્યમ છે ભેટ.
  આનંદ અને ખુશીના પ્રસંગે ભેટ આપીને તમે તમારી ભાવનાઓનો પરિચય આપી શકો છો.
  ભેટ ભાવનાઓની અભિવ્યક્તિ સિવાય શુભેચ્છા, આશીર્વાદ, પ્રેમ, સન્માન અને આદાન-પ્રદાનનું પણ પ્રતિક છે.
  આનાથી સમાજમાં પ્રેમ અને ભાઈચારાની ભાવનાનો વિસ્તાર થાય છે.
  અરે ! એક મધુરા સ્મિતની તો ભેટ આપો!!

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s