લોકકલા
આજે ખોડિદાસ પરમારને જે સૌથી વધારે પ્રિય હતા એવા ગામડાની લોકકલાના ચિત્રો રજૂ કર્યા છે.
મોર, વાઘ અને હાથીઓ સાથેનું આ એક કલાત્મક ચિત્ર અનેક પ્રકારના આર્ટફોર્મમાં વાપરી શકાય એમ છે. કેનવાસ, વસ્ત્રો ઉપર ચિત્રકામ કે ભરતકામ કે દિવાલ ઉપરનું ચિત્રામણ. આ એક ખાસ પ્રકારની ચિત્રકળાનો નમૂનો છે.
નયન રમ્ય રંગોમાં આ ચિત્રમાં પારણું, બાલિકા અને એની ઢીંગલી દેખાય છે, પણ દરેકની સાથે પ્રતિકો જોડાયલા છે. આવા ચિત્રોનું રસદર્શન કોઈ નિષ્ણાત જ કરાવી શકે. પગમાં જે ગતિના પ્રતિક છે, એવા જ ગતિના અને હલન ચલન પ્રતિકો બધે જ નજરે પડે છે.
આ રથનું ચિત્ર તો ખોડિદાસભાઈ જ સમજાવી શકે. ઉપર અને નીચે ઘોડા, વચ્ચે સારથી, રથમાં રાજા, રાણી અને કુંવરી, ગ્રામકળા અને આધુનિક કળાના મિશ્રણવાળું આ ચિત્ર સમજવું-સમજાવવું એ મારા વશની વાત નથી.
Sachej joya karvanu man thay. Nayanramya pan agamya.
LikeLike
Nice
LikeLike
Khodidas was my favorite friend, visited so many times to enjoy his fine arts.
Sent from my iPhone
>
LikeLike
ગ્રામ્ય સંસ્કૃતિ- ઘરની દિવાલો પર , પ્રસંગોએ આ ચિત્રણ એક શોભા હતી. વરસાદ ને તાપમાં પણ એ રંગની ચમક વર્ષો સુધી ટકી રહેતી. ગોપાલકોની વેશ ભૂષા કે ચાદર , ચંદરવાનીભાત – સરસ લેખ
LikeLike