આ અગાઉ મેં જણાવ્યું તેમ દરેક જન્માષ્ટમીને દિવસે ખોડિદાસભાઈ શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત રંગીન ચિત્રો તૈયાર કરતા. આ બધા ચિત્રોમાં એમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એમની કૄષ્ણભક્તિ છલકાતી નજરે પડે છે. આ અને આ પછીની બે-ત્રણ પોસ્ટમાં હું એમના કૃષ્ણ ચિત્રો રજૂ કરીશ. ચિત્રોની નીચે સૂચક શીર્ષક લખીશ, પણ કોઈ બીજું આંકલન નહીં કરું. એ કામ આંગણાંના કલારસિક મહેમાનોએ જાતે જ કરવું પડશે.
ના જવાબ!
LikeLike
જશોદાનો લાડકવાયો અને દર્શન વિશેષ ગમ્યાં.
સરયૂ પરીખ
LikeLike
Excellent painings and info about Artist. I like the Darshan most,
LikeLike
Excellent Art of our mother land
LikeLike
બધા જ અવતારોની અંદર મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે.
આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો…
ત્યારથી અત્યારસુધી દરેક કલાકારોના પ્રેરણાસ્વરુપના મધુર ભાવવાહી ચિત્રો …આનંદ આનંદ
LikeLike