“તુ કહાં, યે બતા, માને ના મેરા દિલ દિવાના”
મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ સપનામાં આવીને મને અને મારી જિંદગીને હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. મલાડ, મુંબઈનુ, ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા એટલે કે નો ફસાદબુક – સોરી – નો ફેસબુક કે નો ટ્વીટરના શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ દિવસો તો સુખના જતા જ રહ્યા! સોશ્યલ મિડિયા નહોતા પણ માણસો સોશ્યલ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરુર નહોતી. મિડીયા જેવું કોઈ મીડલમેન તત્વ હતું જ ક્યાં ત્યારે?
સ રસ
અમારા ઓળખાણમા આવી મેઘાઓ છે અને હીંમત હારી બેઠી છે.એકે તો આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો !
આ મેઘાની સનસનાટીભરી પ્રેરણાદાયી વાત..
યાદ
‘મેઘા રે મેઘા રે મત પરદેશ જારે
આજ તૂ પ્રેમ કા સંદેશ બરસા રે”
અને આ પાઇ
March 14 – the day of π
As students give a sigh
When they memorize digits
And make their shirts legit
To get extra credit
……………………………..
વૃદ્ધોમાં યાદશક્તિ ઘટવાની અલ્ઝાઈમર ડિમેન્શિયા વિશ્વ માટે પડકાર …તેનો અણસાર થતા પત્રો લખી રાખવા વાત ગમી
LikeLiked by 1 person
Pragnaben, thank you for your kind words and insightful notes. I always learn some thing new from your write up. Thank you so much again.
LikeLike
Loss of friend is some thing can not be expressed in words ! very emotional and touchy kudos keep up the flow hope you do get chance to meet Nina and Megha may be you will bring her back to our world
LikeLiked by 1 person
આપની કલમથી પરિચિત છુ;.શબ્દે શબ્દે લાગણી છલકાય છે. આપની વાત શીરા જેવી સરળ રીતે ઊતરે છે. પરંતુ હું માનું છું કે વાચક પણ આપના લખાણમાં પોતાના પાત્રો જુએ એવું લખાણ હોવું જોઈએ. બાકી જયુ અને મેધાની વાત વાચકે જાણવાની શી જરૂર છે. વાચકને પણ ધ્યાનમાં રાખીએ તો લખાણ ધારદાર બને. એક વાચક તરીકે મને તેમ લાગ્યું છે.
LikeLiked by 1 person
Thank you Satishbhai for your Laaganisabhar Pratibhav. Thank you for your kind words.
LikeLike
હર્નીશભાઈ, આપ જેવા સર્જક પાસેથી મને સદા શીખવા મળ્યું છે. આપના પ્રતિભાવની મારે મન મોટી કિમત છે. મારી આ સફરના આલેખનમાં આપના આ સૂચનને ધ્યાનમાં રાખીશ. મને હંમેશાં જ લાગ્યું છે કે સર્જક માટે શિક્ષણ આજીવન રહે છે. Your comments are humbling experience for me. Thank you again and looking forward to hear more productive criticism like this one Bhai. Hope you are keeping good health.
LikeLike
જયશ્રી મેઘાને ઓલઝાઈમર થયો પણ એ પત્ર લખવાનું ના ભૂલી..કોઈ કોઈ રીશ્તા દિલની એટલી નજીક હોય છે કે એને ભૂલવા એટલા આસાન નથી હોતા. તારું લખાણ ખૂબ પ્રેરણાદાયી છે…ઘણાં નિબંધ ઘણી વાર્તા વાંચું છું પણ તારા માટે આટલું કહીશ..તુમ્હારા હૈ અંદાઝે બયાં ઔર!!
LikeLike
Thank you my dear friend for your love, support and encouraging kind words. It is indeed a very humbling experience for me, My friend. Love you.
LikeLike
બહુ જ હ્રદયસ્પર્શી વાતો. કોઈ સરસ ફિલ્મની જેમ સડસડાટ જતું લખાણ ને સરળ શબ્દો. ખરેખર આપણે આવો સમય ચૂકી જઈએ પછીનો પસ્તાવો બહુ ડંખતો રહે. ફક્ત એક વાત– તમારા ત્રણેયના સંબંધની વાતો થોડી ટુંકાવી હોત તો ચાલત.
LikeLike
ક્યારેક આ ફસાદબુક પણ કેટલી કામ આવી જાય એ કહેવાય નહીં. તમારી જેમ મારા માટે પણ આ ફસાદબુકે અલાદ્દિનના જાદુઇ ચિરાગની જેમ ખુલ જા સીમ સીમ જેવી માયા નગરી ખોલી આપી હતી. ક્યાંય દૂર દૂર સુધી જેના સગડ પણ ન હોય એવી અંતરંગ વ્યક્તિની ભાળ મેળવી આપી હતી.
તમને મેધાની ભાળ મળે એની તાલાવેલી હતી એવી જ મને પણ સતત તાલાવેલી મેધાની ભાળ તમને મળી જાય એની રહી. હળવાશથી શરૂ થયેલી આ વાતનો આવો વ્યથિત અંત ?
શબ્દો અને ભાવની સરસ અભિવ્યક્તિ.
LikeLike
jayshreeben really lucid and expressing human emotional truly depicted as rajul ben said– i also met some of lost friends using facebook..and searched few in vein..and still waiting to be lucky like you..yes it ends with pain as medha you got but could not communicate both side–how sad.
keep it up–all your articles are very well written.
LikeLike