“યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ”
ફિલાની અમારી સ્ટ્રીટ માંડ ૦.૧ માઈલની હતી. આ નાની અને શાંત સ્ટ્રીટની બેઉ બાજુ ઘરોની હાર હતી. ૧૯૮૭, જૂનના અંત કે જૂલાઈની શરૂઆતનો સમય હતો. વિનુ અને હું, અમારા ફિલાના ઘરના આગળના ઓટલા પર, સાંજના ૫થી છ વચ્ચે, સૂરજ આથમવાની રાહ જોતાં ઊભા હતાં. અચાનક, ઘરના ડ્રાઈવ વેમાં એક બ્લુ રંગની, ૧૯૭૯-૮૦ના મોડેલની ઈમ્પાલા આવીને ઊભી રહી. આગળ જુવાન ગોરું કપલ હતું. પાછળની સીટ પર કોઈ બેઠું હતું. મેં ધ્યાનથી પાછળ બેઠેલી વ્યક્તિને જોઈ. એ અમારી તરફ જોઈ હાથ હલાવતી હતી, અને આશ્ચર્યથી હું બોલી ઊઠી, “અરે, આ તો સવિતા છે!” ડ્રાઈવરસીટ પરથી ગોરા યુવકે ઊતરીને પાછળનો દરવાજો ખોલ્યો. ઘોડી જેમ થનગનતી દોડે, એમ ગાડીમાંથી ઊતરીને એ અમારા તરફ દોડી, અમને બેઉને પગે લાગી. મેં એને ઊભી કરી. મેં પૂછ્યું, “સવિતા, તું અહીં આવી કેવી રીતે? કોણ છે આ લોકો?” ત્યાં સુધીમાં પેલો ગોરો યુવક અમારા ઓટલા પર આવ્યો. અમને અંગ્રેજીમાં કહ્યુ,“સવિતા Philadelphia’s 30th Street Stationની બહાર માર્કેટ સ્ટ્રીટ પર, પાર્કિંગ મીટર્સ પાસે ઊભી ઊભી, બ્રોકન ઈંગલીશમાં તમારું એડ્રેસ બતાવીને ત્યાં કેમ જવું એવું પૂછી રહી હતી. અમે તમારા ઘરથી દસ માઈલ દૂર રહીએ છીએ આથી રાઈડ આપી.” વિનુ અને મેં, સવિતાને અહીં સુધી મૂકી જવા માટે એમનો આભાર માન્યો અને “બાય, બાય” કહી અમે ઘરમાં આવ્યાં.
એપીસોડ ખુબ રસપ્રદ રહ્યો. મઝા પડી ગઈ!
Sent from my iPhone
>
LikeLike
તુલસી ઇસ સંસારમે ભાત ભાત કે લોગ તો સાંભળ્યુ પણ એક જ વ્યક્તિની પ્રકૃતિમાં આટલો બધો વિરોધાભાસ !
સવિતા માટે કોઇપણ જાતનો અભિપ્રાય મનમાં બંધાય તે પહેલા તો એ કંઇક અલગ રૂપે સામે આવે..
જયશ્રીબેનને પણ કેવા અને કેટ-કેટલા અલગ અલગ પ્રાણ અને પ્રકૃતિ ધરાવતા લોકો મળ્યા ?
LikeLike
Very interesting. Good narration. 😊😊
LikeLiked by 1 person
સતારાચી સવિતાના સર્વાઇવલ હેપી ફલર્ટ નો અંત નર્સ બનીને નેત્રહીન પતિની સાઇકાયેટ્રીની ઓફીસમા !
વાહ !
ફોઇડ, યુગ, એડલર, સલ્લીવાન, હોન, એરીકસન, મરેનો, કાર્લ રોજર્સ, કર્ટ ગોલ્ડસ્ટીન,. મેસ્લો, લ્યુઈ મોરેનો, સ્કીનર વગેરે મનોવૈજ્ઞાનિકોએ વ્યકિતત્વના સિધ્ધાંતો ને ટપી જાય તેવી દાસ્તાન
કોઈ એક વ્યક્તિ પ્રત્યે ફક્ત શારીરિક આકર્ષણ હોઈ શકે તેવું સ્વીકારવા માં મોટા ભાગ ના લોકો ને શરમ આવે છે.જાણીતા અજાણ્યા બહુ બધા મેઈલ સાથે ની દોસ્તી ….પત્ની સાથે પણ દામ્પત્ય જીવન માં તિરાડ કે શાંત પાણી માં પથરો ના પડે એટલે ગુજરાતી માણસ થોડું સમજી વિચારી ને બોલે.
સાઇકૉલાજિસ્ટ Nicolas Guéguen કહે છે આ પ્રકારની પુરુષોની સંવેદના સ્ત્રીઓ વિષે વધુ પડતી ધારણા બાંધી લેતા હોય છે,સમાજ ની તાસીર બહુ બદલાઈ છે ! ડેટ શબ્દ પણ જુનો છે ..મીટ ..અને ફન …ગ્રેટ …લવ યુ ..તો ગમે તેને બોલે ! અને વેવલેન્થ મળશે તો ફોન નંબર પણ આપશે ….. હેપી નહિ કિક લેવાય છે …એડ્રીનાલીન ના શોટ આવે છે
સુ શ્રી જયશ્રીબેનની ખૂબ સ રસ રજુઆતને ધન્યવાદ
LikeLike
From: Sandhya Doshi
Date: November 13, 2017 at 1:27:57 PM PST
To: Jayshree Merchant
Subject: Fw: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૮ (જયશ્રી વિનુ મરચંટ)
Fantastic (story), episode as usual.
Very happy to see your writing today.
Extremely interesting and capable character you came across and dealt within your life.
I can’t stop once I start reading your episode.
Very interesting, keep writing…
LikeLike
this lady character Savita Ma– kabile tarif– and heads of to your family support–which helped to make her carrier-and could marry – and also became mother of her husband’s two small children– jayshree bahen and vinu bhai are authorized for best Humanitarian Award.
LikeLike
ઘણી વાર ના સારા લાગતા માણસો આપણને અચરજ પમાડે છે. તમે જે ધીરજથી કામ લીધું એ આદરને પાત્ર છે। આપણ ને માણસની મજબૂરી દેખાતી નથી પણ એમના કામ દેખાય છે સવિતામા જે સારપ હતી તે અંધ પુરુષ સાથે લગ્ન કરી બતાવી આપી અને જયશ્રી તારી ઋજુતા તારા દરેક શબ્દમાંથી ટપકે છે સરસ પ્રેરણાદાયક હકીકત
LikeLike