આર. કે. લક્ષ્મણની યાદમાં


 

ચંદ્ર ઉપર મોકલવા માટે આ માણસ સૌથી વધારે યોગ્ય છે. એ પાણી, ખોરાક, હવા, ઉજાસ અને આવાસ વગર જીવતો રહી શકે છે.

વિમાન ક્યારે ઉપડશે એ જાણવામાં મદદ કરવા આ સગવડ ઉમેરવામાં આવી છે.

ચાલો આપણે ઘરની અદલાબદલી કરીયે, અમારો બે બેડરૂમનો ફ્લેટ તમે લઈ લો. અમે અહીં રહેશું તો અમારા છોકરાઓને પણ હીટ ફીલ્મોમાં કામ કરવા મળશે.

અને સાહેબ આ મોડેલ ચાલે છે.

જોયું, મારી પાછળ કેટલા બધા લોકો છે?

6 thoughts on “આર. કે. લક્ષ્મણની યાદમાં

 1. પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી લક્ષ્મણે પોતાના કાર્ટૂન કેરેક્ટર ‘કોમન મેન’ દ્વારા સમાજના તમામ પાસાઓને આવરી લીધા હતા. રાજકીય મુદ્દાઓ પર તેમણે બનાવેલા કાર્ટૂન ખૂબ જ લોકપ્રિય થયા હતા. જોકે કારકિર્દીના આખરી પડાવમાં લક્ષ્મણે રાજકીય કાર્ટૂન બનાવવાના બંધ કરી દીધા હતા. તેમને પોતાના પ્રદાન બદલ પદ્મ વિભૂષણથી પણ સમ્માનિત કરાયા હતા.તેમના કટાક્ષભર્યા કાર્ટૂન માટે સરકારે ૨૦૦૫ માં તેમને પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા હતા. આ ઉપરાંત કોમન મેન પર ૧૯૮૮માં એક ટપાલ ટિકિટ પણ જાહેર કરાઈ હતી. પુણેમાં ૨૦૦૧માં કોમન મેન કાર્ટૂનની ૮ ફૂટ ઊંચી એક પ્રતિમા પણ મૂકાઈ છે.આર. કે. લક્ષ્મણ જેમણે ૧૯૫૦માં નોકરી છોડીને ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં જોડાવાનું પસંદ કર્યું
  અને
  અમારા જેવા અનેકોને તેમના કાર્ટુનનું વ્યસન થયું.
  ધન્યવાદ

  Like

 2. Urvashi Shah
  Mon 2/5/2018, 11:34 AM
  Your R. K. Lakshaman took me back home and reminded my father. My father was freedom-fighter and strict follower of Gandhiji. He had subscribed English and Gujarati news-papers and magazines such as Kumar and Akhand-Anand. I used to read R. K. Lakshaman cartoons. Thanks for you to bring on the your blog.
  Urvashi Shah

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s