4 thoughts on “ચિત્રકળા-૪ (પી. કે. દાવડા)-પેપર ઉપર ચારકોલ ચિત્રો”
મને ગમતો વિષય! મેં જે થોડુ કામ કર્યું છે એ તમારી આ હકિકતોથી અનજાણ રહી કર્યું’તું! મારો દાઢી વાળો ફોટો કેટલા વર્ષો પહેલા શરુ કર્યો’તો પણ પૂર્ણ થયો નથી! એને પૂર્ણ કરતાં આ બધુ જ્ઞાન કામ લાગશે. ખૂબ ખૂબ આભાર.

LikeLiked by 1 person
આ કળા થી અજાણ હતો સરસ લાગ્યું કઇંક નવું જાણવા મળ્યું જો કે નવું ન જ કહેવાય। મારા માટે નવું ખરું આભાર
LikeLike
Very good. Looks like photographs.
LikeLiked by 1 person
અમે આવા ચિત્રો પાડવા પ્રયત્ન કરેલો પણ સફળ થયા નહીં આજે ઘણું નવુ શીખ્યા
સુંદર ચિત્રો પણ માણ્યા…થાય છે ફરીથી પ્રયત્ન કરું.ધન્યવાદ
LikeLike