આંગણાંની પ્રગતિ (પી. કે. દાવડા-સંપાદક)


આંગણાંની પ્રગતિ

૧૯ મહિનામાં આંગણાંમાં ૪૦૦ થી વધારે પોસ્ટ મૂકાઈ. ૨૦૦૦ થી વધારે પ્રતિભાવ મળ્યા, એટલે સરેરાસ દરેક પોસ્ટને પાંચ પ્રતિભાવ મળ્યા. ૪૦૦૦ થી વધારે લોકોએ Like  કર્યું, એટલે સરેરાશ દરેક પોસ્ટને દસ Like મળ્યા. બ્લોગ જગતમાં આંકડા સન્માન જનક માનવામાં આવે છે.

આંગણાંમાં અમેરિકા સ્થિત, અને સાહિત્ય જગતમાં જાણીતા, મોટા ભાગના સાહિત્યકારોએ યોગદાન આપ્યું છે, જે થોડા સાહિત્યકારોનો સમયસારિણી અનુસાર સમાવેશ થઈ શક્યો નથી, આવતા ઓગસ્ટથી એમને પણ સમાવી લેવામાં આવશે.

૨૦૧૯ ની શરૂઆતથી આંગણાંને એક નવું સ્વરૂપ આપવામાં આવશે જેમાં સાહિત્યના બધા પ્રકારોની સમતુલા જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રતિભાવો, મેઈલ તથા ટેલિફોન દ્વારા મળતી જાણકારી અનુસાર આંગણું ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચી ગયું છે, અને આંગણાંના વાચકોમાં ઘણાં જાણીતા ગુજરાતી સાહિત્યકારોનો સમાવેશ થાય છે.

અંગત આનંદ અને સંતોષ વ્યક્ત કરવા પુરતી મેં માહીતિ Share કરી છે.

-પી. કે. દાવડા (સંપાદક)

10 thoughts on “આંગણાંની પ્રગતિ (પી. કે. દાવડા-સંપાદક)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s