ગર્ભદ્વાર, એક અજાણી સીમનું!
અદા, ધાજીમા અને ડ્રાઈવરકાકા, ત્રણેયને સાજા થવામાં સમય તો લાગવાનો હતો. હું વેઈટિંગરૂમ અને આઇ.સી.યુ.ની વચ્ચે આંટા મારતી હતી, પણ, એક બેચેની મારો પડછાયો બનીને, મારો પીછો કરી રહી હતી એ મારા મોઢા પર અને બોડી લેંગ્વેજમાં સાફ દેખાતું હતું. મારા જેવા અનેક એ વેઈટિંગરૂમ હતાં પણ, સહુના હાવભાવમાં એક અનિશ્ચિતતાનું સામ્રાજ્ય હતું. મને એટલી તો ખાતરી હવે થવા માંડી હતી કે રવિ અને ઋચા સાંજના પાંચ વાગ્યા સુધી આવી જાય તો ડ્રાઈવરકાકાને કદાચ કાલે મુંબઈ લઈ જઈ શકાશે, પ્ણ, અદા અને ધાજીમાને આ હાલતમાં મુંબઈ લઈ જવાનું મુશ્કેલ હતું. ધાજી અને અદાને, બેઉને સતત લોહી આપી રહ્યા હતાં. લગભગ બે વાગે, ડોક્ટરે મને એમની ઓફિસમાં બોલાવી.
જીવનની કરુણ વાસ્તવિકતા…
“પેશન્ટ કોડેડ. એને રીવાઈવ કરવાની કોશિશ ચાલી રહી છે?”…
વિધાતાએ ખોલ્યું ગર્ભદ્વાર ને એણે જ ઘડી તારી નનામી,
તારા જીવન-સફરની એણે જ લખી છે દસ્તાવેજી કહાની.
“તું અમેરિકા આવે તો તારો સેમ પણ ખુશ ને એનો ખુદા પણ ખુશ!”
યુગનો રચયિતા જ જાણે આ માણસ બન્યા કેમ છે કામી,
એની કૃપા હોય તો જ મહેલોની રાણી બને પ્રેમ-દિવાની.
છેવટ-‘ પાંચ વરસ પછી બનનારા દરેક બનાવોનું એ ગર્ભદ્વાર હતું.’
રોજ બદલાતી ધજાના કારણે ,
ગર્ભદ્વારે છે હજીયે તાજગી .ત્યારે બીજી વાસ્તવિકતા ભારતીય સ્ત્રીઓમાં થતાં કેન્સર પૈકી સૌથી વધુ પ્રમાણમાં થતું કેન્સર એટલે ગર્ભદ્વાર નું કેન્સર!
રાહ …
LikeLiked by 1 person
really very sad time of trial- you expressed very subtly- and time to come we await
LikeLike