દુખદ સમાચાર


13 thoughts on “દુખદ સમાચાર

 1. ઓહ, ખરેખર દુઃખદ સમાચાર. હરનિશકાકાને શ્રધ્ધાંજલિ. પ્રભુ એમનાં આત્માને શાંતિ આપે.

  Like

 2. ખૂબજ દુઃખદ સમાચાર ! હરનિશજીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંન્તિ અર્પે ! તેમના પરિવાર જનોને આ અસહ્ય દુઃખ સહનકરવા શક્તિ આપે.

  Like

 3. ખરેખર ખુબ જ દુખદ સમાચાર . હરનીશભાઈ એ એમના રમુજી સ્વભાવ અને સાહિત્ય પ્રેમથી ઘણા મિત્રો
  બનાવ્યા હતા. ડાયાસ્પોરા સાહિત્યને એમના જવાથી મોટી ખોટ પડશે.
  પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ મોટી ખોટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે.

  પ્રિય હરનીશભાઈને હાર્દિક શ્રધાંજલિ.

  Like

 4. હરનીશભાઈ સાથે મેં ઘણી વાર વાત કરી છે…રાજપીપલા ના નાતે ઘણી ઓળખાણો કાઢી અને ખુબ મજા થી વાત કરી હતી. જયારે પણ વાત થાય તેઓ મૂડ માંજ હોય – તાજા માજા – એમની યાદ સદાય રહેશે જ ..તેમના જેવી વ્યક્તિ ભલે સદેહે ના હોય પણ જીવંત જ છે.

  Like

 5. ખૂબજ દુઃખદ સમાચાર !
  હરનીશભાઈ એ એમના રમુજી સ્વભાવ
  અને
  સાહિત્ય પ્રેમથી ઘણા મિત્રો બનાવ્યા હતા.
  હરનિશજીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંન્તિ અર્પે !
  તેમના પરિવાર જનોને આ અસહ્ય દુઃખ સહનકરવા શક્તિ આપે.

  Like

 6. તેમનું હાસ્ય અને સ્નેહ માત્ર કલમ કે સ્ટેજ પૂરતાં મર્યાદિત ન હતાં. તેમનું અને હંસા બહેનનું ભાવભર્યું આતિથ્ય માણ્યું છે. મારાં લખાણોમાં પ્રાણ એમના જેવા સહૃદયી મિત્રોએ જ પૂર્યા હતા. તેમને મારી સ્મરણાંજલિ અહીં….
  https://sureshbjani.wordpress.com/2018/08/21/harnish_jani-2/

  Like

 7. શ્રી હરનીશ જાનીની કોલમ ‘ફીરભી દિલ હૈ હિંદુસ્તાની’માં અમેરીકાની એટલી બધી નવી અને રસપ્રદ વાતો લખતાં કે વર્ષોથી અમેરીકા રહેતાં હોવા છતાં પણ અજાણી હોય.. હવે આવી વાતો ક્યાંથી જાણવા મલશે..? અને લખાણને અંતે એવો જોક્સ માર્યો હોય કે હસી હસીને પેટ પણ દુઃખી જતું.. આવી ખોટ તો નહીં પુરાય.. અને આજે હસવાને બદલે દુઃખદ સમાચાર મલ્યા….

  ખૂબજ દુઃખદ સમાચાર ! હરનિશજીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંન્તિ અર્પે ! તેમના પરિવાર જનોને આ અસહ્ય દુઃખ સહનકરવા શક્તિ આપે.

  Like

 8. હરનિશભાઈ મારા પણ પ્રિય લેખક હતા. એમના લખાણ જ્યાંથી મળે ત્યાંથી મેળવીને વાંચતો હતો. તેમની કલમમાંથી દરેક વખતે કૈંક અવનવું ને રસપ્રદ વાંચવા મળતું હતું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s