સર્જકને સથવારે યાત્રા (પી. કે. દાવડા)


૨૦૧૨ માં હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો એનો એક આડકતરો ફાયદો એ થયો કે અહીં મને કેલિફોર્નિયાની મુલાકાતે આવતાં ગુજરાતી સાહિત્યકારોને મળવાનો લાભ મળ્યો. અહીં આવી મુલાકાતોની કેટલીક તસ્વીર રજૂ કરૂં છું. (બધી તસ્વીરોમાં ડાબેથી જમણે)

શ્રી બાબુ સુથાર, પી. કે. દાવડા, શ્રી હરીકૃષ્ણ મજમુદાર

શ્રીમતિ જયશ્રી મરચંટ, શ્રી રઘુવીર ચૌધરી, પી. કે. દાવડા, શ્રીમતિ પ્રજ્ઞા દાદભાવાળા, શ્રી બાબુ સુથાર.

ડો. બળવંત જાની, પી. કે. દાવડા

પી. કે.દાવડા, શ્રીમતિ જયશ્રી મરચંટ, શ્રીમતિ ઉષાબહેન ઉપાધ્યાય, શ્રી રાજેશ શાહ 

શ્રી નટવર ગાંધી, શ્રી ભાગ્યેશ જહા, પી. કે. દાવડા

શ્રી નટવર ગાંધીશ્રી ભાગ્યેશ જહાશ્રી હિતેન આનંદપરાપીકેદાવડા

ગુજરાત દર્પણના તંત્રી શ્રી સુભાષ શાહ, પી. કે. દાવડા

પી. કે. દાવડા, શ્રી અનિલ ચાવડા

શ્રીમતિ જયશ્રી મરચંટ, શ્રી શરીફ વિજાપુરા, કવિ શ્રી મુકેશ જોષી, પી. કે. દાવડા, કવિ શ્રી અનિલ ચાવડા, શ્રી રાજેશ શાહ, શ્રીમતિ સપના વિજાપુરા.

પી. કે. દાવડા, શ્રી અદમ ટંકારવી

પી. કે. દાવડા, શ્રી અદમ ટંકારવી

શ્રી બાબુ સુથાર, શ્રી કિશોર દેસાઈ (તંત્રી ગુર્જરી ડાયજેસ્ટ), શ્રીમતિ પન્ના નાયક, શ્રી નટવર ગાંધી, મહેમાન, શ્રીમતિ જયશ્રી મરચંટ, શ્રીમતિ દેસાઈ, શ્રીમતિ રેખા સુથાર.

     

 

10 thoughts on “સર્જકને સથવારે યાત્રા (પી. કે. દાવડા)

 1. વાહ ! વાહ! કેટલા બધા મહાનુભાવોને આપ મળ્યા છો અને તેમની સાથે સાહિત્યની ચર્ચાઓ કરી છે ! દાવડાસાહેબ, આપ મહાન છો. ‘આંગણું’માં આપ જે સાહિત્ય પિરસો છો એ પણ અદભુત હોય છે. આપની લેખોની અને લેખકોની પસંદગી પણ અહોભાવ પેદા કરનારી છે. શતમ જીવ શરદ.
  નવીન બેન્કર

  Liked by 1 person

 2. જાણીતા સાહિત્યકારો સાથે તસ્વીરોની તક ઝડપી એ આનંદની વાત છે.જીવનભરનું સંભારણું . એક તસ્વીર હજારો વાતો કહી જતી હોય છે.

  Like

 3. વાહ
  મનમા ગીત ગુંજે
  तसवीर तेरी दिल मेरा बहला न सकेगी
  ये तेरी तरह मुझसे तो शर्मा न सकेगी
  तसवीर तेरी दिल मेरा…
  मैं बात करूँगा तो ये खामोश रहेगी
  सीने से लगा लूँगा तो ये कुछ न कहेगी
  आराम वो क्या देगी जो तड़पा न सकेगी
  तसवीर तेरी दिल मेरा………………સાથે નામ વાંચ્યા તો લખાણ પરથી કલ્પેલા કેટલાક મહાનુભાવો જુદા જ દેખાયા ! કદાચ ભ્રમ હશે !! અને અમારા એક કવિ મિત્ર યાદ…
  એ ભાઈના મનમાં એવું ઠસી ગયેલું કે એ મહાન કવિ છે. રાત્રે સૌ સૂઈ જાય પછી જાગીને કાવ્યો લખે અને એને ઓશીકા નીચે સંતાડી રાખે. બીજે દિવસે બૅન્કમાં જાય અને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં એ કાવ્યો મૂકી આવે. જ્યારે પણ કોઈ ખ્યાતનામ કવિનું નામ છપાયેલું જુએ ત્યારે તરત જ મિત્રોને કહે કે આ કાવ્ય મારું છે.. મારે બૅન્ક જ બદલી …plagiarism અંગે શોક કરે ! ગુજરાતી બ્લોગ જગતની ૧૫૭ કોમેંટ અંધારું – હિરલ દેવાશ્રયીને કૃતિની મૌલિક્તા શંકાસ્પદ હોવાથી મળી ! અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને સાસુના નામે હાસ્ય દરબાર પર મૂક્યા હતા. ..આ અંગે ડૉ ત્રિવેદી . સુજા અને અમારે ખુલાસા કરવા પડ્યા હતા તો બીજી તરફ નવો વાયરો કે મારી કૃતિ લઇ જાઓ તેમા મા દાવડાજી, વિનોદભાઇ, સુજા .શાસ્ત્રીજી , ડૉ ત્રિવેદી જેવા અનેક કવિઓ/ લેખકો આવ્યા.

  Liked by 1 person

 4. દાવડાજી,
  ખુબ ગમ્યુ. આનંદના સમાચાર છે. હજી પણ વઘુ સાહિત્યકારોની મુલાકાત થાય તેવી શુભેચ્છાઓ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. તસ્વીરો લાજવાબ….વાહ ! વાહ! તમે કેટલા બધા નસીબદાર છો, આટલા બધા સાહિત્યકારોનો લાભ મલ્યો.. કેટલા બધા મહાનુભાવોને આપ મળ્યા છો અને તેમની સાથે સાહિત્યની ચર્ચાઓ કરી છે ! અને અમને પણ તમે તેમનો લાભ વહેંચ્યો છે.. બહુ સરસ..

  Liked by 1 person

 6. આ તસ્વીર એક વાત સિદ્ધ કરે છે કે આપનામાં કંઈક એવું છે કે પ્રસિદ્ધ માણસો આપના તરફ ખેંચાય છે; આપને મધ્યમાં રાખીને આપની આજુબાજુ વિટળાવાનું ગૌરવ સમકે છે. આપનું પ્રેમાળ અને “ડાઉન ટુ અર્થ” વ્યક્તિત્વ, વિદ્વત્તા, વાંચન અને મનન વંદનીય છે. બસ આપને જે જે સારું લાગે તે પીરસતા રહો, વહાવતા રહો. સર્જકો પાસેથી સારી લાગતી વાતો વાંચકોને વહેંચતા રહો.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s