સ્કેન્ડલ્સ—ડીસ્ટ્રીકના હાડમાં
આ બધી બાબતોમાં બોટમ લાઇન એ હતી કે જો સીએફઓ હા પાડે તો પ્રોજેક્ટ થાય અને ના પાડે તો ન થાય. આને કારણે વોશીન્ગ્ટનના “મોસ્ટ પાવરફુલ માણસો”માં મારી ગણતરી થવા માંડી! 2007ના “વોશીન્ગટોનીયન્સ ઓફ ધ ઈયર”માં પણ મારી ગણતરી થઈ અને એને માટે અહીંની પ્રખ્યાત વિલાર્ડ હોટેલમાં યોજાયેલ સમારંભમાં મારું સમ્માન થયું.
Heart અને દિમાગના ગાભા કાઢી નાંખે એવા વાતાવરણમાં, ગંધાતા પાણીમાં પણ પારો શુધ્ધ રહે એવું કામ કરવું અશક્યજ લાગે પણ, નટવરભાઈએ કરી બતાવ્યું, એટલુંજ નહીં, કોઈ પણ વધારાનો ખર્ચ કર્યા વગર આ પાણીને બને એટલું શુધધ કર્યું એ એક વિરલ વસ્તુ-ભગીરથ કાર્ય પણ કર્યું… ૧૪ વરસ રહ્યાં.. જો ભારતમાં હોત અને Mr.No તરીકે કામ કરત તો કદાચ વરસ તો જવા દયો, મહિનો પુરો થયા પહેલાંજ ક્યાંક ખુણે ખાંચરે બદલી થઈ જાત… અત્યારે પણ, સારા અને પ્રમાણિક અમલદારોની ૪ -૬ મહિને બદલી થયાજ કરાતી હોય છે.
LikeLike