(કેલિફોર્નિયા રાજ્યના Bay Area માં રહેતા સપના વિજાપુરા આમ તો હિન્દી, ઉર્દુઅને ગુજરાતી ગઝલ લેખિકા તરીકે જાણીતા છે. ગદ્ય લેખનનો આ એમનો પ્રથમ પ્રયત્ન છે. આ લઘુ નવલકથાની પ્રસ્તાવનામાં સપનાબહેન કહે છે,
“સપનાં સેવવાં એ માણસની પ્રકૃતિ છે. સપનાં વગર માણસ પોતાનાં લક્ષ્ય પર ક્યારેય પહોંચી શકતો નથી. સપનાં જોવાની આદત નાનપણથી મારામાં વણાયેલી છે. આ સપનાં એ મને બે ગઝલ સંગ્રહ આપ્યાં. અને હવે આપી એક લઘુ નવલકથા “ઊછળતા સાગરનું મૌન” સ્ત્રીના જીવનની ઝંઝાવાતની આ કથા છે. આપણી આસપાસ એવી ઘણી સ્ત્રીઓ છે જેના ઉપર જુલ્મ થઈ રહ્યા છે. એવી એક સ્ત્રીની જબાનને વાચા આપવા પ્રયત્ન કરેલો છે.”
આજથી શરૂ થતી આ કથા ૨૦૧૮ ના અંતમાં પુરી થશે. –સંપાદક)
sapana bahen,
very touchy and deep, subtle description of all events which creats 3D “CHITAR” of neha and Sagar.
“જ્યારે તારી યાદ આવે મારો હાથ છાતી પર રાખું છું અને તને ખૂબ નજદીક અનુભવું છું”
“તારા સાથની સુગંધ મારી સાથે લઈ જવી હતી, જેને સહારે હું જીવન આખું પસાર કરી દેત.” what a great idea.
LikeLike
સરસ શરૂઆત સપનબેન.
LikeLike
‘એવી કોઈ ક્ષણ મારાં જીવનમાં નથી કે જેમાં તું મારી સાથે ના હોય! ભગવાને આપણાં રસ્તા અલગ કર્યા છે આપણાં મન નહીં. અને, પગલી, પ્રેમ એ ખુશીનો પ્રસંગ છે, દુ:ખનો નહીં.”વાહ
કેવો રૂડો આગાઝ ! ભલે કહેવાતું હોય કે આગાઝ તો અચ્છા હૈ, અંજામ ખુદા જાને પણ અમને શ્રધ્ધા છે કે ઇફતદા ઇતની અચ્છી હૈ અંજામ અચ્છા હી હોગા- અફલાતુન હોગા
LikeLiked by 1 person
દાવડા સાહેબ તથા જયશ્રીબેન હું કૃતજ્ઞ છું કે તમે મારી લઘુ નવલ વાંચક સામે લઇ આવ્યા આમ તો કદાચ આ નવલ ઘરના ખૂણામાં બેસી ડુસકા ભરતી હોત મારો વાંચક વર્ગ એને પસંદ કરે એજ અભ્યર્થના છે એ લોકો મારું બળ છે અને મને લખવાની પ્રેરણા આપે છે. આભાર।
LikeLike
ઠાકર સાહેબ આપનો આભાર આપે જહેમત લીધી વાંચવાની અને કોમેન્ટ આપવાની।
LikeLike
આભાર રાજુલબેન પ્રેરણા આપતા રહેશો
LikeLike
પ્રજ્ઞાજુબેન આપનો ખૂબ ખૂબ આભાર આપનો પ્રતિભાવ મને ખૂબ ગમ્યો। દેખિયે આગે આગે હોતા હૈ ક્યાં! આપ રસ લઈને વાંચી રહ્યા છો તે માટે ખૂબ આભાર
LikeLike
બહુ સુંદર રજુઆત.. પ્રથમ પ્રકરણથીજ આગળ વાંચવાની ઉત્કંઠા વધી ગઈ..
LikeLiked by 1 person
આભાર મનસુખભાઇ આપના પ્રતિભાવ માટે।આગળ વાંચતા રહેશો અને પ્રેરણા આપતા રહેશો
LikeLike
સુ શ્રી સપનાબેન
અમારા પ્રતિભાવ તમે વાંચ્યો તેનો આનંદ બાકી
पश्चात् जीवति जर्जर देहे, वार्ता कोऽपि न पृच्छतिगेहे
કોઇ અસંગત કે ન ગમે તેવો પ્રતિભાવ હોય તો પણ જણાવશો
તમારો આભાર
LikeLike