1980 પરમકૃપાની ચરમસીમા…
કાશ્મીરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના `high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો હુકમ આવ્યો. સશસ્ત્ર સેનાઓમાં સામાન્ય શિરસ્તો છે કે અતિ પરીશ્રમભર્યા અને દુર્ગમ વિસ્તારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ અફસરોને પરિવાર સાથે રહી શકાય તેવા શાંત વિસ્તારમાં બદલી અપાતી હોય છે. ગુજરાતમાં મારું બે વાર પોસ્ટંગિ થયું હતું તેથી ત્રીજી વાર ત્યાં બદલી થાય તે અશક્ય હતું. મેં અમારા ડાયરેક્ટર જનરલને વિનંતી કરી કે મને જમ્મુ શહેરમાં પોસ્ટંગિ મળે. જનરલે મને જણાવ્યું કે જમ્મુનાં પોસ્ટંગિ થઈ ચૂક્યાં હતાં. હું ગુજરાતનો હતો તેની તેમને જાણ હતી તેથી તેમણે જ મને સૂચવ્યું કે જો મને ભૂજ જવામાં કોઈ વાંધો ન હોય તો તેઓ તેની વ્યવસ્થા આસાનીથી કરી શકશે. મારા માટે આનાથી વધુ સારો મોકો કયો હોઈ શકે?
What an experience!!!
LikeLike
જીપ્સીની ડાયરી ને આપના આંગણામાં સ્થાન આપી આપે જીપ્સીને તેના જીવન પ્રદેશમાં ખેડેલા દરેક પગલા પર પાછા ફરવાની – અંગ્રેજીમાં કહીએ તો retracing ની તક આપી. આપના વાચકોએ એક અનામી સૈનિકની વાતને વાંચી જે પ્રોત્સાહન આપ્યું તેનાથી જીપ્સીનું હૃદય ગદગદ થયું. આપનો તથા આપના વાચકોનો આભાર. ખાસ તો શ્રી દાસાણી, અનીલા બહેન તથા અન્ય પ્રતિભાવ આપનાર ભાઈ-બહેનોનો આભાર કે તેમણે સમય કાઢીને ડાયરી વિષે બે શબ્દલખ્યા.
LikeLike
Captain, jyare pan koi alaukik anubhooti ne tark thi mulavva man thayu chhe tyare tamaari diary yaad aavi chhe. pranam.
LikeLike
” `બાબેને બચા લિયા’ ” This was a great escape..”MRUTYU NE MAHAT”
you deserve all these: “પરમાત્માની કૃપા! આટલો સ્નેહ, આદર અને મૈત્રીભાવ તેમની કૃપા વગર સંભવી જ ન શકે.”
LikeLike