અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં એ સમજાવે છે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય. “અમે” ના બે અક્ષરોમાં અર્ધો અક્ષર ઉમેરાય તો એ “પ્રેમ” કે “વર્ષા” બની શકે!
ચોમાસુ એટલે વર્ષા, જે અઢી અક્ષર થયા. બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ” માં સાત સૂરોને છેડવાની વાત હોઇ શકે. ચાર અક્ષરનો મેઘ એટલે વરસાદ. (સંપાદક)
જે અડધા અક્ષરની ખોટ પડી છે એ સાજન જ પૂરી શકે અને તો જ ચોમાસાના ત્રણ અક્ષર પરિપૂર્ણ થાય.
સાત અક્ષરની ચીજ એટલે સાત સૂર
માણો
અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા
સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ
અઢી અક્ષરનો આ એક શબ્દ
સૌને સદાકરી રહ્યો બેશબ્દ
શાણા માણસો સમજી ગયા,
એ શબ્દ છે સૌને પ્રિય ”પ્રેમ.”
LikeLiked by 1 person
વાહ! સરસ કલ્પન ને ચાહતના ટહુકા
Sent from my iPhone
>
LikeLiked by 1 person
Saras vishleshan
Sent from my iPhone
LikeLike
જે અડધા અક્ષરની ખોટ પડી છે એ સાજન જ પૂરી શકે અને તો જ ચોમાસાના ત્રણ અક્ષર પરિપૂર્ણ થાય.
સાત અક્ષરની ચીજ એટલે સાત સૂર
માણો
અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા
સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ
LikeLike