“દાવડાનું આંગણું” ગૌરવપૂર્વક વાચકોને જાણ કરે છે કે આંગણાંને બબ્બે પદ્મશ્રી મહાનુભવોનો સાથ મળ્યો છે.
આ અગાઉ આપણે પદ્મશ્રી જ્યોતિ ભટ્ટની આંતરરાષ્ટ્રીય દરજ્જાની ચિત્રકળા અને ચિત્રમુદ્રણ કળાનો લાભ લઈ ચૂક્યા છીએ. એપ્રીલ ૨૦૧૯ થી લોકકલા, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની ધરોહર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ આંગણાંમાં ત્રણ મહિના માટે ઉચ્ચ દરજ્જાનું માહીતિપૂર્ણ સાહિત્ય પીરસવાના છે.



આપની સાહિત્ય અને કળાની સેવા અમૂલ્ય છે. સેવા કરવાની પ્રભુ આપને સદા શક્તિ આપે એ પ્રાર્થના.
LikeLiked by 1 person
Great. Happy to receive the news.
LikeLiked by 1 person
તેમને જાતે મળી ચર્ચા કરવાની મઝા તો કાંઇ ઔર…!
LikeLike