ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૫


આ ચિત્રમાં કુદરતી વાતાવરણમાં પગદંડી પકડીને ચાલવાની વાત કરી છે. ઘરની નજીકના આ કુદરતી માહોલમાં ચિત્રકાર એમના બાળકો સાથે દૂર સુધી ચાલવા જતા. એમને કુદરતમાં ચિત્ર માટેની સામગ્રી મળી રહેતી, અને બાળકોને થાકને લીધે સારી ઊંઘ આવતી.

બાય ના ખાદીના હાથબનાવટના કાગળ ઉપર દોરેલું ચિત્ર ૨૫ થી વધારે વર્ષ પહેલાનું છે. ગીતાબહેનની ચિત્રકળામાં રૂચીની શરૂઆતનું ચિત્ર છે.

Around the corner નામનું ૧૧બાય ૧૫નું ચિત્ર ૨૦૧૧ નું છે. ઇટાલીની મુસાફરી દરમ્યાન લીધેલી એક તસ્વીરના આધારે કાગળ ઉપર વોટર કલરથી બનાવેલું છે. સાંકડી ગલીઓમાં થોડા થોડા અંતરે પથ્થરની કમાનો ખાસ ધ્યાન આકર્ષે છે.

ન્યુજર્સીના Duke Farm માં રવિવારની સાંજે ચાલવા માટે જતાગીતા બહેને શાંત Landscape ને ચિત્રાંકિત કર્યું છે. ઘરની નજીક હોવાથી વારંવાર ત્યાં જવાનું થતું. એનું મુખ્ય આકર્ષણ એની ઘણી બધી કેડીઓ હતું.

1 thought on “ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૫

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s