Szenter નામના હંગેરીના નદી કિનારાના એક ગામમાં ઘણાં બધા કલાકારો અને મ્યુઝીયમ છે. ત્યાં એક બદામપૂરીનું પણ મ્યુઝીયમ છે. ત્યાંના એક દરવાજાનું આ ચિત્ર છે.
ઇટાલીના કેપરી ટાપુનું Bay if Naples નું આ દૃષ્ય છે. ઘેરા આસમાની રંગો વચ્ચે સફેદ બરફ અને દૂર દેખાતું એક જહાજ. આકાશ અને સાગર એકાકાર થઈ ગયા હોય તેવો આભાસ.
દૂર સુધી જતા રસ્તો અને સાગરના પાણીનો રંગ. મેનહટન બીચ કેલીફોર્નિયાનું ૨૦૧૬ નું ચિત્ર.
વાદળી રંગના ફૂલોથી સજેલા વૃક્ષોની વચ્ચે દોડતું હરણ માર્ચ ૨૦૧૭
ધન્ય
ગૌરવ લેવા જેવી વાત
LikeLike
બહેન ગીતાની મનભાવન કલાને ઘણા લોકો જોઈ શક્યા તેને માટે શ્રી દાવડાસાહેબનો આભાર.
સસ્નેહ સરયૂ પરીખ
LikeLike