હુસૈન એક મોડર્ન આર્ટીસ્ટ હતાઅને દેશ વિદેશમાં વિખ્યાત હતા. ચિત્રકામ એક કળા છે તેમ પહેલાં માનવામાં આવતું હતું. પણ અર્વાચિનયુગમાં ચિત્રકળા દ્વારા કલાકાર કોઈ સંદેશ આપે છે.
ચિત્રકળામાં સૌંદર્ય, કળાનો આનંદ, કોઈ વિચાર કે તત્વજ્ઞાન હોયતોએચિત્રનુંમુલ્યાંકનવધેછે.
હુસૈનના ચિત્રોમાં વિચાર અથવા સંદેશ હોયછે તેની ખોજ કરવાથીએમળેછે. પોતાના ચિત્રોને લઈને હુસેન ઘણીવાર વાદ-વિવાદમાં રહ્યા હતા.
હુસૈને એક ચિત્ર દોરેલું. જેને એમણે કોઈનામઆપ્યુંનહતું,. પણ કોઇકે તેનું ભારતમાતા એવું નામકરણ કરી દીધું. આ ચિત્ર હુસેને કટોકટી કાળમાં બનાવેલું. અને તે સમાચાર પત્રોમાં પણ પ્રસિદ્ધ થયું હતું.
આ ચિત્રમાં ઘેરા પીંક રંગમાં એક નગ્ન-સ્ત્રીને ભારતના નકશાના આકારમાં ફેલાયેલી બતાવી છે. એસમયે કોંગ્રેસનું એક વ્યાપક સુત્ર હતું “ઇન્દીરા ઇઝ ઇન્ડીયા”. એટલે કદાચલોકોનેએમલાગેકે આ સ્ત્રી ઇન્દીરાગાંધી છે. કટોકટીમાં તે આખા દેશ ઉપર છાઈ ગયી હતી. આ ચિત્રમાં પણ તેને આખા દેશ ઉપર પથરાયેલી બતાવવામાં આવી છે.
આ ચિત્ર ઉપર તેમનીઉપરકેસદર્જથયેલોપણ કોર્ટે તેને અમાન્ય રાખ્યો. કોર્ટમાં હુસેને દલીલ કરી કે એ ચિત્ર જ્યારે લીલામ કરનારી કંપનીને એણે આપેલું ત્યારે એણે એ ચિત્રને કોઈ નામ આપ્યું ન હતું. આ માત્ર મારૂં આર્ટ પીસ છે, અને કોર્ટે એ દલીલ માન્ય રાખેલી.
એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતિય ચિત્રકાર હતા. તેઓને સલામ
તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી તથા માશુરી દીક્ષિત ના ભાવક તરીકે જાણીતા હતા
.પણ
આવા ચિત્ર માટે પોતાની કલા દ્વારા કલ્ચરલ ટેરરિઝમ ફેલાવતી વિચારસરણીને ઉખાડી ફેંકવી પડશે.
એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતિય ચિત્રકાર હતા. તેઓને સલામ
તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી તથા માશુરી દીક્ષિત ના ભાવક તરીકે જાણીતા હતા
.પણ
આવા ચિત્ર માટે પોતાની કલા દ્વારા કલ્ચરલ ટેરરિઝમ ફેલાવતી વિચારસરણીને ઉખાડી ફેંકવી પડશે.
LikeLike
તો પછી ગમે તે માણસ ગમે તેવું sexy ચિત્ર દોરે કે ગમે તેવી sexy ફિલ્મ બનાવે અને કહે કે આ તો તેમના Art piece છે.. તો આમ્જ ચાલ્યા કરવાનું…???
LikeLike