ચિત્રકાર વૃંદાવન સોલંકી-૩

તેમનો મોટાભાગનું આર્ટવર્ક પેપર અથવા કેન્વાસ ઉપર કરવામાં આવેલ છે, જેના ઉપર ઓઈલ પેઈન્ટ, ઈન્ક, એક્રેલિક અથવા ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમની સૌથી મોહક સિરીઝોમાં બોમ્બે સિરિઝ માનવામાં આવે છે, જેમાં તેમણે ગગનચૂંબી ઇમારતો, ગેટવે ઓફ ઈન્ડિયા, તાજ મહેલ પેલેસ હોટેલ વગેરે દર્શાવ્યા છે. આ ઉપરાંત તેમણે પોતાના ચિત્રોમાં ડબ્બાવાળા, માછીમારો, બાર્બર, હોકર અને લોકપ્રિય પાનની દુકાનોને દર્શાવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મુંબઈની ઐતિહાસિક ઇમારતો

 

 

 

 

 

 

 

 

 

મુંબઈની પ્રખ્યાત સ્ટ્રીટ લાઈટ

 

 

 

 

 

મુંબઈની જાણીતી પાનબીડીની દુકાનો

2 thoughts on “ચિત્રકાર વૃંદાવન સોલંકી-૩

  1. ‘તેમણે પોતાના ચિત્રોમાં ડબ્બાવાળા, માછીમારો, બાર્બર, હોકર અને લોકપ્રિય પાનની દુકાનોને દર્શાવી છે.’
    બાળપણ યાદ આવે…’ હવે વાનગીઓ બનાવાતી નથી, સબ કુછ મિલતા હૈ રેડીમેઇડ! આયા, ખાયા, ખિલાયા, ઔર હો ગયા! . રંગોળી કરવાની જગ્યા જ નથી. રંગોળીને ડેકોરેટિવ પેઇન્ટિંગ્સ કે શો પીસ ‘રિપ્લેસ’ કરી રહ્યા છે. સંબંધ ઉષ્માથી તાજા રાખવાને બદલે ઉધામાથી સાજા રાખવાના હવાતિયાં ચાલે છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s