આંગણાંમાં વાચકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આંગણું સાહિત્ય રસિકોને અને કલાકારોને એક સાત્વિક મંચ ઉપલબ્ધ કરાવે છે. તમે કોઈપણ પ્રકારના સાહિત્યનું કે કોઈપણ પ્રકારની કળાનું સર્જન કરતા હો તો આંગણાંમાં તમારા સર્જનને પ્રદર્શિત કરી શકો છો. લખાણ વર્ડ ફોર્મેટમાં અને યુનિકોડમાં હોવું જોઈએ. ફોટોગ્રાફસ અને ચિત્રો PNG અથવા JPG ફોર્મેટમાં હોવા જોઈએ. તમારી રચના મને ઈ-મેઈલ દ્વારા pkdavda@gmail.com માં મોકલી આપો. સ્વીકારેલા સર્જનોની જાણ કરવામાં આવશે.