શ્રી વિઠ્ઠલદાસ અવસ્થીનું મીઠી માથે ભાત અનેકોવાર માણેલું આ ગીત ફરી માણ્યું.મા શ્રી દાવડાજીનુ સ રસ સદર્શન-આંખ નમ કરે –
મીઠી ની કરુણા અનુભવાશે પણ કરુણામાં એક માત્રા ઓછી કરી નાખી … કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ!
.
હવે આ કરૂણ ઘટના વિગલીત થઇ આનંદ આપે છે.

LikeLiked by 2 people
really very touchy and we also feel same pain as Mithi’s parents feel..
LikeLike