એક વ્યક્તિ ૧૦૦૦ પ્રતિભાવ


8 thoughts on “એક વ્યક્તિ ૧૦૦૦ પ્રતિભાવ

 1. સૌજન્ય . અભ્યાસ , છણાવટ ને પ્રેરણાના પ્રતિભાઓથી પોષ્ટને વધાવતા વિદુષી આ. પ્રજ્ઞાબેનના આશિષે બ્લોગ જગત વૈભવશાળી છે.

  રમેશ પટેલ (આકાશદીપ)

  Liked by 1 person

 2. દાવડા સાહેબ અને પ્રજ્ઞાબહેન બન્નેને અભિનંદન.

  મૈત્રી ભાવનું આ પવિત્ર ઝરણું આપણા સૌના હૈયામાં વહેતું રહે.

  શુભ થાઓ આ સઘળા બ્લોગ જગતનું એવી ભાવના નિત્ય રહે.

  Liked by 1 person

 3. પ્રજ્ઞાબહેનને હાર્દિક અભિનંદન.
  હંમેશા પ્રજ્ઞા પ્યાસુ બની રહો….પ્રબુઘ્ઘતા પામો.
  દાવડા સાહેબતો સ્વપ્રબુઘ્ઘ છે જ. તેમને હાર્દિક પ્રણામ.

  અમૃત હઝારી.

  Like

 4. આપની શુભેચ્છાઓ અને પ્રેમથી ટકી રહી …
  યાદ
  હરી પર અમથું અમથું હેત,
  હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

  અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
  અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
  અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
  હરી પર અમથું અમથું હેત.

  ‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
  એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
  કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
  હરી પર અમથું અમથું હેત
  – રમેશ પારેખ
  હવે તો
  gujarati kavita/yamini vyas/ લ્યો હરીએ મોકલ્યું મને …
  https://www.youtube.com › watch – Translate this page
  Video for એંસી વર્ષે▶ 2:17
  May 14, 2019 – Uploaded by Kinjal Patel
  ગુજરાતી કવિતા કવયિત્રી – યામિની વ્યાસ ભાગ – ૨ કાવ્ય – ‘લ્યો હરીએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું…’

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s