પૂર્ણ વિરામ (નરેન્દ્રસિંહ મકવાણા – અતુલ)


1 thought on “પૂર્ણ વિરામ (નરેન્દ્રસિંહ મકવાણા – અતુલ)

 1. પૂર્ણ વિરામ મા.નરેન્દ્રસિંહ મકવાણા – અતુલનું સ રસ સુંદર કાવ્ય
  અમેરિકન અને કેનેડીયન અંગ્રેજીમાં તેને ’પિરિયડ’ થી ઓળખવામાં આવે છે.વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ આવે છે, કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે.અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં પણ, “પૂર્ણ વિરામ”નો શાબ્દીક અર્થ “જે તે બાબતનો અંત” એવો પણ થાય છે. જેમકે, ‘હવે એ વાત પર પૂર્ણ વિરામ મુકો’કમ્પ્યુટીંગ વિષયે આ ચિહ્ન સીમાંકનકારક (delimiter) તરીકે વપરાય છે જેને સામાન્ય રીતે “ડોટ” કહેવામાં આવે છે. ફાઇલનાં નામ, વેબ કે આઈ.પી. કે ડી.એન.એસ સરનામાં વગેરેમાં એ વપરાય છે
  યાદ આવે તેમની રચના
  હવા સાથે અદાવત ક્યાં હતી? તૂટે છે શ્વાસ રાહત ક્યાં હતી?
  પરિચિત જોઈને મલકી જતા, હવે એવી કરામત ક્યાં હતી?
  કરી વિશ્વાસ પસ્તાયો સદા, શરીફોમાં શરાફત ક્યાં હતી?
  નજીક હોવા છતાં ન પારખ્યો, સંબંધોમાં નજાકત ક્યાં હતી?
  આ વાતનું પૂર્ણવિરામ કરતી સુંદર રચના ક્યાં વાત છે
  ‘ આપણે…શરણાર્થની ક્યાં વાત છે?’
  વાહ આપણી અપેક્ષાઓ કેવી હોય છે? આપણે એક એવી અપેક્ષા પણ રાખતા હોઈએ છીએ કે આપણા મનમાં જે હોય એ આપણી વ્યક્તિને ખબર પડી જાય. આપણું મન આપણી વ્યક્તિ વાંચી લે. આપણી ઇચ્છા આપણી વ્યક્તિ જાણી લે. દરેક વખતે એવું થાય એ જરૂરી નથી તો શરણાર્થની વાત જ નથી
  સૌથી અફલાતુન પંક્તિ
  માત્ર કર્મોને સહારે…. ક્યાં વાત છે?
  ઇશોપનિષદનો આ બીજો મંત્ર જીવનમાં અકલ્પનીય આનંદ મેળવવાના વ્યવહારિક સૂચનો સમજાવે છે.હે મનુષ્ય! આ જગતમાં તું ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મો કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર. અધર્મયુક્ત, અવૈદિક અને કુકર્મોમાં લિપ્ત થવાથી મળતા દુષ પરિણામોમાંથી બચાવનો આ જ એક માત્ર રસ્તો છે. ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મોમાં પ્રવૃત્ત રહ્યાં સિવાય આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s