દેહાચી તિજોરી (અનુવાદ – પી. કે. દાવડા)


છેલ્લા ત્રિસેક વર્ષોથી સુરેશ વાડકરે ગાયેલું ખુબ જ પ્રખ્યાત, આ મરાઠી ભક્તિ ગીત સાંભળતો આવ્યો છું.

गीतकार :जगदीश खेबुडकर

गायक :सुधीर फडके

संगीतकार :सुधीर फडके

चित्रपट :आम्ही जातो आमुच्या गावा

देहाची तिजोरी, भक्तीचाच ठेवा

उघड दार देवा आता उघड दार देवा

पिते दूध डोळे मिटूनी, जात मांजराची

मनी चोरट्याच्या का रे भिती चांदण्यांची

सरावल्या हातांनाही कंप का सुटावा

उजेडात होते पुण्य, अंधारात पाप

ज्याचे त्याचे हाती आहे कर्तव्याचे माप

दुष्ट दुर्जनांची कैसी घडे लोक सेवा

स्वार्थ जणू भिंतीवरचा आरसा बिलोरी

आपुलीच प्रतिमा होते, आपुलीच वैरी

घडोघडी अपराधांचा तोल सावरावा

આજે આ ગીતનું ગુજરાતિ અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. (આશા છે કે કેપ્ટન નરેંદ્ર ફણસે આ approve કરશે.)

દેહની  તિજોરીમાં ભક્તિની  છે  મૂડી,

દ્વાર તો ઉઘાડો પ્રભુજી,દ્વાર તો ઉઘાડો.

બંધ આંખે પિયે દુધ,બિલાડીનિ જાત,

ચોરને ગમે નહિં ક્યારે,પુનમની રાત,

અનુભવિ એવા મારા હાથ કાં ધ્રુજાવો;

દ્વાર તો ઉઘાડો પ્રભુજી,દ્વાર તો ઉઘાડો.

ઉજાળામાં થાતું પુન્ય,અંધારામાં પાપ,

જેવું  જે ના મનમા  હોયે,તેવું  તેનુ  માપ,

દુસ્ટ દુર્જનો  પાસેથી આશ ના  રખાવો;

દ્વાર તો ઉઘાડો પ્રભુજી, દ્વાર તો ઉઘાડો.

ખરું  ખરું  દેખાડે આ  અરિસો  બિલોરી,

મારી જ પ્રતિમા લાગે  મુજને જ વેરી;

ઘડી ઘડીના અપરાધોને બન્ધ તો કરાવો;

દ્વાર તો ઉઘાડો પ્રભુજી,દ્વાર તો ઉઘાડો.

પી. કે. દાવડા

4 thoughts on “દેહાચી તિજોરી (અનુવાદ – પી. કે. દાવડા)

 1. उघड दार देवा
  पिते दूध डोळे मिटुनी
  जात मांजराची

  मनीं चोरट्याच्या का रे
  भीती चांदण्याची
  सरावल्या हातांनाही कंप का सुटावा
  आपणास कोणी पाहणार नाही, या भावनेने मांजर चोरून दूध पिते. माणसातील चोरांच्या मनात मात्र चांदणं असल्याने चोरांच्या सरावलेल्या हातांनाही चोरी करताना कापरं भरतं.
  उजेडात होते पुण्य अंधारात पाप
  ज्याचे त्याचे हाती आहे
  कर्तव्याचे माप
  दुष्ट दुर्जनांची कैसी घडे लोकसेवा
  उजेडात पुण्य करण्याचा आव आणणारे अनेकजण अंधारात पाप करतात. पण प्रत्येकाच्या हातून होणाऱ्या कृत्याची परमेश्वर नोंद करतो. त्यामुळे दुष्ट आणि दुर्जन मंडळीकडून लोकसेवा कशी होणार, असा प्रश्न गीतकार येथे उपस्थित करतात.
  स्वार्थ जणु भिंतीवरचा
  आरसा बिलोरी
  आपुलीच प्रतिमा होते
  आपुलीच वैरी
  घडोघडी अपराध्यांचा तोल सावरावा
  तुझ्या हाती पांडुरंगा तिजोरी फुटावी
  मुक्तपणे भक्ती माझी,
  तुझी तू लुटावी
  मार्ग तुझ्या राउळाचा,
  मला आकळावा
  भलेपणासाठी कोणी बुरेपणा केला
  बंधनात असुनी वेडा जगी
  मुक्त झाला
  आपुल्याच सौख्यालागी करील
  तो हेवा
  स्वार्थ हा भिंतीवरच्या काचेच्या आरशाप्रमाणे प्रमाणे असतो. हा स्वार्थ आपल्या प्रतिमेला आपलाच वैरी बनवतो. त्यामुळे वेळोवेळी आपल्या हातून होणाऱ्या अपराधांचा तोल सांभाळण्याचा सल्ला गीतकार येथे देतात. एकीकडे देहाच्या तिजोरीत भक्तीचा ठेवा असताना, वास्तव जगातील दुर्जनांवर आसूड ओढत त्याबाबत अतिशय समर्पक उपमांसह देवाला साकडे घालणारे हे भक्तीगीत गीतकार खेबुडकर यांनी लिहिलं आहे.

  Liked by 1 person

 2. ફરી એક વાર : હું ગુજરાતી-ભાષી મરાઠી વ્યક્તિ છું , પણ આ ભક્તિગીતનું આવું સુંદર ભાવાંતર (ભાષાંતર નહિ) ન કરી શક્યો હોત। બ્રિટનમાં હું એક સમયે ઈનર લેંડન એજ્યુકેશન ઔથોરિટીમાં ગુજરાતી ભાષાંતરકાર અને એક સામયિકના ઊપ સંપાદકનું કામ કરી ચૂક્યો હતો, તેમ છતાં આ કબુલાત કરી રહ્યો છું।
  હિંદી ફિલ્મ જગતમાં જે સ્થાન આનંદ બક્ષીનું હતું એવું જ પદ જગદીશ ખેબૂડકરે પ્રાપ્ત કર્યું હતું। આધુનિક મરાઠી સાહિત્યના મહાકવિ ગ દિ માડગુળકરના ચિત્રાંકિત થપેલા લોકપ્રિય ભક્તિગીત ‘જંગ હે બંદીશાળા’ જેવા ગીતોની કક્ષાનું આ ગીત ખરે જ મનોરમ છે।

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s