પતંગ (ચીમન પટેલ ‘ચમન’)


(હાલમાં ગયેલા પતંગના તહેવારના અનુસાધનમાં)

3 thoughts on “પતંગ (ચીમન પટેલ ‘ચમન’)

  1. .
    ‘ગુમાન મારું
    આવ્યું શું આડું
    મંડ્યો લોટવા એ
    ના’વ્યો કાબુમાં જે
    પડ્યો જઈને પડોશીની પતંગ પર !
    ગુલાંટ મારી
    પેચ લગાવી
    ઉડી રહ્યો ગર્વથી જ્યારે
    મર્મ એનો સમજાયો ત્યારે !
    ઢીલ મુકતા દોરીની
    કપાઈ પતંગ ગોરીની !
    ત્યારથી
    લડાઈ ગયા છે પેચ દિલના !’
    વાહ
    પતંગ એટલે પુરુષ અને દોરી એટલે સ્ત્રી.
    જુદા જુદા પતંગ ના પ્રકાર ને પુરુષો સાથે સરખાવો.
    પાવલા, ઘેસીયા, ફૂદ્દા જેવા, લબુક, વારે વારે ઠમકા મારવા પડે તેવા આડા, હાથ માં ના રહે તેવા ગાંડા, ઢઢો તૂટે પણ ચગે નહિ તેવા અકડું, ગમે ત્યારે ગમે ત્યાં ગોથ મારે તેવા રખડું, છાશ ખાઈને પોતાના જ ધાબામાં પાછા આવે તેવા વફાદાર, કપાવાના જ નથી તેવા ગુમાન માં રાચતા અભિમાની, નાના છોકરાનેય જેમની સાથે ફાવે તેવા સ્થિર, F & O માં ઉઠ્યા હોય તેવા ભાર દોરી માં કપાયેલા, ગમે ત્યાં ભરાતા, ગામ કરતા જુદીજ દિશામાં ચગીને નવો ચીલો ચાતરતા.
    શું તમે કેવા પતંગ જેવા છો? કંઈ રહી ગયું હોય તો ઉમેરો.
    સ્ત્રીઓ નો વારો હવે …..
    ગુલાબી પણ ઘીસ્સો પડે તેવી તેજ તર્રાર, કાળી બરેલી જેવી સહેજ ઈર્ષાળુ, છેડો શોધતા દમ નીકળે તેટલી હદે ગૂંચવાયેલી, પહેલી સુવાવડ પછી ની ગુજરાતી નારી જેવું પીલ્લું, (અપવાદો હોઈ શકે છે, બંધ બેસતી હેલ્મેટ ના પહેરવી) ખરા વખતે ફીરકી માં અટવાતી, બીજી દોરી લપેટો તો રુમઝુમ થઈને કચ્વાતી, ૬ તારની, ૯ તારની, ૧૨ તારની, ગેંડા દોરી જેવી, ચાઇનીઝ જેવી મારકણી વગેરે વગેરે ….
    પતંગ કે દોરી બે માંથી એકેય નું અલગ વજૂદ ના હોઈ શકે. આકાશ સર કરવું હોય તો ભેગા રેહવું જ પડે.

    Liked by 3 people

પ્રતિભાવ