આપણે નાનપણમાં આ કવિતા ભણેલા, પણ જ્યોત્સનાબહેને એક નહીં અનેક બિલાડીઓ પાળી છે. આજે અહીં હું એમની બધી બિલાડીઓ રજૂ કરૂં છું, તમારે અહીં તમને કઈ બિલાડી ગમી અને શા માટે ગમી એ લખવાનું છે. રંગ, રૂપ, અદા, બધું જ અલગ અલગ છે.
મા દાવડાજી ની વાત ‘તમારે અહીં તમને કઈ બિલાડી ગમી અને શા માટે ગમી એ લખવાનું છે. રંગ, રૂપ, અદા, બધું જ અલગ અલગ છે.’
અમને બધી જ બિલાડી ગમી . આનંદ અનુભિતી કેવી રીતે વર્ણવાય ?
ઘણાને બિલાડી અનલકી લાગે છે પણ અમને તો બધી લકી લાગે છે !અમને લાગે છે કે
આ લકી બિલાડી ઘરમા રાખવાથી આવનારી મુશ્કેલી દૂર થઈ જાય છે.
આર્થિક સમૃદ્ધિ થશે.
તેની સાથે રમવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો હાલરડા જેમ ગાવાથી બાળકે શાંત થઇ સુઇ જશે
બિલાડી પ્રત્યે જાગૃતતા આવે અને ખોટી માન્યતાઓ માંથી બહાર આવે તે હેતુ ને ધ્યાનમાં રાખી માનવ રેલી નું આયોજન કરવાનુ જરુરી છે
NO. 5 THREE BILADI’S LIKE MAHATMA GANDHI’S STAUES OF THREE MONKEY. IST BILADI FROM DOWN LOOK OTHER WAYS DON’T WANT TO SEE BAD/ MIDDLE BILADI HAVE MOUTH CLOSED- DON’TSPEAK BAD/ 3RD TOP DON’T HAVE EAR/DON’T LIKE TO HEAR BAD. THREE MONKY STATUE. BURA MAT DEKHO/BURA MAT BOLO/ BURA MAT SUNO.

LikeLiked by 1 person
મને બીજા નંબરની, બીલાડી અને ઉંદરની કલાકૃતિ વધારે ગમી. બન્ને મિત્રોની જેમ ગોઠવાયા છે.
LikeLike