એકવાર અમીર ખુશરો પગપાળા નજીકના ગામે જતા હતા. ગામના પાદરે ચાર યુવતીઓ પાણી ભરી રહી હતી. ખુશરોને તરસ લાગી હતી એટલે એ કુવા પાસે ગયા અને પાણી માગ્યું. ગામની યુવતીઓ એમને ઓળખી ગઈ. પહેલી યુવતિએ કહ્યું, “પાણી પછી, પહેલા ખીરની કવિતા સંભળાવો.” બીજીએ કહ્યું મારે ચરખાની સાંભળવી છે, ત્રીજીને કુતરાની સાંભળવી હતી તો ચોથીને ઢોલની. આ ચાર લાંબી લાંબી કવિતાઓ સંભળાવવાને બદલે, અમીર ખુશરોએ માત્ર ચાર પંક્તિઓની નવી કવિતા બનાવી લીધી.
SATISFIED EVERYBODY WISH. FOUR IN ONE POEM. EXCELLENT .ONLY FOUR LINE.
LikeLiked by 1 person
.
આફ્રીન
અમીર ખુશરો કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રીની વાતે ખાસ યાદ આવે
અગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત,
હમીં અસ્તો, હમીં અસ્તો, હમીં અસ્ત.
ख़ुसरो दरिया प्रेम का, उलटी वा की धार,
जो उतरा सो डूब गया, जो डूबा सो पार.
सेज वो सूनी देख के रोवुँ मैं दिन रैन,
पिया पिया मैं करत हूँ पहरों, पल भर सुख ना चैन.
LikeLiked by 1 person
બહુ સરસ..
LikeLike