ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૧ (સંપાદન – પી. કે. દાવડા)


એનિમલ ફોર્મસ

સિરામિકસના આ પ્રકારમાં પ્રાણીઓના આકારમાં ફેરબદલ કરી એને ગૃહઉપયોગી વસ્તુઓ તરીકે રજૂ કરવામાં આવે છે. અગાઉ આવા રમકડાં ચીન અને જાપાનથી આવતા.

 

 

 

 

 

 

 

આનું ટાઈટલ એનિમલ ફોર્મ રાખવામાં આવ્યું છે. ઉંચાઈ ૭ ઈંચ છે. ટેરાકોટા પ્રકારનું સિરામિક છે. ૧૯૭૮ માં બનાવેલા આ રમકડાંને એમણે ગૃહશોભા માટે બનાવ્યું છે પણ મને લાગે છે કે મહેમાનોને લવિંગ એલચી આમાં આપી શકાય. લાકડાની ભઠ્ઠીમાં ૧૦૦૦ ડીગ્રી સુધી તપાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

આ ડૂક્કરના આકારને પણ એનિમલ ફોર્મ નામ આપવામાં આવ્યું છે. ૪ ઈંચ બાય ૬ ઇંચનું આ સિરામિક સોલ્ટ ગ્લેઝ્ડ સ્ટોનવેર છે, આ ચોક્કસ શોભા માટે છે. ૧૯૮૫ માં બનાવેલા આ પીસને લાકડાની ફરનેસમાં ૧૨૮૦ ડીગ્રી સુધી તપાવવામાં આવ્યું છે.

 

 

1 thought on “ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૧ (સંપાદન – પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s