ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)


 અન્ય પ્રકાર

જ્યોત્સનાબહેને સિરામિક્સના અનેક પ્રકાર સર્જ્યા છે, એ બધાને આ હારમાળામાં સમાવી લેવાનું શક્ય નથી. આજે અહીં સ્લેબ અને જાર એમ બે પ્રકાર મૂક્યા છે.

 

 

 

 

 

 

આ સિરામિકને Slab built vases નામ આપ્યું છે. હું એને સમજી શક્યો નથી, કદાચ કોઈ વાચક સમજાવી શકે.

૫ ઈંચ ઊંચાઈ અને ૮ ઈંચ પહોળાઈ વાળું આ સિરામિક Partly glazed Stoneware છે. ૨૦૦૨ માં તૈયાર કરેલું આ પીસ સ્વભાવિક રીતે શોભા માટે જ છે. આને પણ લાકડાની ભઠ્ઠીમાં ૧૨૮૦ ડીગ્રી તાપમાને તપાવવામાં આવ્યું છે.

આ અદભૂત સિરામિક્સ જોઈ વાહ વાહ બોલી જવાય છે. Squirrel jars નામના આ સિરામિક્સની ઊંચાઈ ૭ ઈંચ છે. આનો પ્રકાર Slip Glazed Stoneware છે. ગૃહશોભા માટે છે. ૧૯૮૬ માં આનું નિર્માણ થયું છે. લાકડાની ભઠ્ઠીમાં ૧૨૮૦ ડીગ્રીએ તપાવવામાં આવ્યું છે.

 

2 thoughts on “ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)

  1. .
    . ચાકડાના ચાલક સુ શ્રી જ્યોત્સના ભટ્ટ Slab built vases અને Partly glazed Stoneware કલાના સુંદર નમુનાના રસદર્શન સાથે મઝાના ફોટા

    Like

પ્રતિભાવ