(આંગણાંના મુલાકાતીઓ સરયૂ પરીખ નામથી પરિચિત છે. એમના બધા લખાણ કોઈપણ જાતની લાટ-લપેટ વગરના, સ્પષ્ટ અને મુદ્દાસરના હોય છે. આશા છે કે એમની આ સ્વાનુભવની વાત તમને ગમશે.)…બે વર્ષ પહેલાં, શ્રી.દાવડાસાહેબે આ સત્યકથા પ્રકાશિત કરી હતી. આજે ફરીથી પ્રકાશિત કરી હું અહોભાવથી મારો આભાર વ્યક્ત કરું છું… અનેક લેખકોને અને કળાકારોને પ્રોત્સાહન આપવાની દાવડાસાહેબની સેવાને બિરદાવું છું. તેમના સજાવેલા આંગણામાં તેમની હાજરીનો ઉજાસ પ્રજ્વલિત રહેશે. સદગત દાવડાસાહેબને પ્રણામ.
૧૨. હસી ફરી…સરયૂ પરીખ
સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસુમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ ઢંકાયેલો હતો. મેં કાર રોકી.
સુ શ્રી સરયુ નામ વાંચતા અનુભિતી થાય- અમારા ભાવનગરની સાહિત્ય પ્રેમી નગરી અને સાહિત્ય તેમજ કલાના રસિક કુટુંબમાં બાળપણ , વડોદરાથી અનુસ્નાતકની ઊપાધિ , અમેરિકામાં નિવાસ. “નીતરતી સાંજ Essence of Eve” “સ્મિતમાં આંસુ Smile in Tears” કવિતાઓ અને સત્યકથાઓ- ની સર્જક !
આ સત્યકથા હોવાથી સચોટ , સહજ ,સરળ ,સ રસ ,સુંદર વારંવાર માણવાનું મન થાય તેવી ગાથા અનુભવાય યાદ મા મેજીસ્ટ્રેટ જાની સાહેબે ગૃહ-ત્રાસની ભોગ બનેલીના કોર્ટ બહાર સમાધાનની જવાબદારી સોંપી હતી તેમાં આજે સફેદ હિજાબ પહેરેલી સેલ્મા દેખાઇ અને ફરી
નવાં પ્રહરની ઝાકળ ઝીલી તૃપ્ત બની તરસેલી
હૈયામાં ઉમંગ લઈ નવસ્વપ્ન સજે શરમીલી
જોતા આશ્ચર્યાનંદ
LikeLiked by 1 person
પ્રજ્ઞાબહેન, આનંદ સાથ આભાર.
સરયૂ પ્રરીખ
LikeLike
saryu bahen,
very true story you narrated with deep human emotions, and aat last happy end- with your beautiful poetry-telling complete story in very subtle way -each word is worth thousand. thx
LikeLike
Khoob Saras inspiring story
Sapana
Sent from my iPhone
LikeLike
વાત ‘ સત્ય‘ જેવી લાગી. સાચી લાગી. પ્રસંગો પણ. સીરીયાની સંસ્કૃતિ અને અમેરિકાનું જીવન. સલ્માને અમેરિકન માનવતા ભરેલો સાથ મળ્યો. સ્વાર્થી કહેવાતો પ્રેમ…જૂઠો સાબિત થયો. અને સલ્મા પોતાની સીરીયન સંસ્કૃતિ સાચવીને પગભર થઇ.
ઘણા ઘણા આવા જ દાખલાઓ જોવા જાણવા મળે છે. અમેરિકાના પોલીસ ડીપાર્ટમેંટ કે સામાજીક માનવતા અને સીરીયન પુરુષની સ્વાર્થી વૃત્તિ…બે સંસ્કૃતિને સમજવામાં મદદ કરે છે. ૨૧મી સદીની બે સંસ્કૃતિઓ…….
સરસ.
અમૃત હઝારી.
LikeLike
મારી વાર્તાઓ સત્ય-કથા પર આધારિત છે.આપણો આશય કોઈને માર્ગદર્શન અને હિંમત આપવાનો છે. સરયૂ પરીખ
LikeLike
બહુ સુંદર અનુભવો લખ્યા છે.
LikeLike