કોલોબ્રેશન…!!- યામિની વ્યાસ


https://youtu.be/HPqMLdQciGw

કોલોબ્રેશન…!!

મેં અરીસા સાથે કોલોબ્રેશન કર્યું છે. લાઈફટાઈમ
સારી સ્કીમ છે,અમને બંનેને લાભ થાય એવી.
એ સામે દેખાતાને તંતોતંત સીધુંસટ ચોપડાવી શકે છે,
કોઈની સાડાબારી રાખતો નથી.
મારાથી ના કહેવાય એવા ને હું એને સોંપી દઉં છું.
પણ સોનુ અને ઈમિટેશનનો ભેદ પારખવામાં એ ગોથું ખાઈ  જાય છે.
ચળકતું બધું એને સોનુ જ લાગે છે-હું અમુક પરીક્ષણે પારખી શકું છું….
બીજું એ ફક્ત ફ્રન્ટ સાઈડ જ જોઈ શકે, બેકસાઈડ જોવા સામેનાંને 180 ડિગ્રીએ ફેરવવો પડે અથવા એને ફરવું પડે, પણ એ કામ હું કરી લઉં છું.
અમે માણસ ઓળખવાનો ધીકતો ધંધો શરૂ કર્યો છે.
આપ પણ લાભ લઈ શકો છો!!!

             –    યામિની વ્યાસ
             –    કાવ્ય સંગ્રહ: સૂરજગીરી
             –    રજૂઆત: શ્રી નિલય હુણ

નિલય હુણ  અભિનેતા અને મોડેલ.ઘણાં નાટકો, ફિલ્મ,એડફિલ્મ,ડોક્યુમેન્ટરીમાં અભિનયના ઓજસ પાથર્યા છે.

3 thoughts on “કોલોબ્રેશન…!!- યામિની વ્યાસ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s