‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૪) – “વાર્તા પહેલાંની વાર્તા “           –   બાબુ સુથાર વરસો પહેલાં એક અંગત વાતચીતમાં વીરચંદ ધરમશીએ મને કહેલું: સારા વાર્તાકાર થવા માટે વાર્તાકારે વધારે નહીં તો કોઈ એક ભાષાના લોકસાહિત્યનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એવું જ ભરત નાયકે પણ મને કહેલું, પણ ભાષા માટે. એમણે કહેલું: … Continue reading ‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો. આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય … Continue reading “વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૧૭) – બાબુ સુથાર

હાડકાંની અદલાબદલી બાબુ સુથાર (આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે. મૂળ વાર્તા પણ અહીં જેમ કહેવામાં આવ્યું છે તેમ માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે. આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે … Continue reading “વારતા રે વારતા”- (૧૭) – બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૧૬) – બાબુ સુથાર

સરકારી ઇન્ફ્લુએન્ઝા બાબુ સુથાર સરકારી કોરોના વાઈરસ હોઈ શકે ખરો? કલ્પના કરો કે કોઈક સરકાર સરકારી કોરોના વાઈરસ ઊભા કરે તો? એ વાઈરસનું એક જ કામ: જે લોકો સરકાર વિરોધી હોય એમને સંક્રમિત થવાનું. 

વારતા રે વારતા – (૧૫) – બાબુ સુથાર

વિકાસની વાતો કરતા રાજ્યની વારતા બાબુ સુથાર — પૉલીશ લેખક સ્લાવોમિર મ્રોઝેકે (Slawomir Mrozek) એમની En Route વાર્તામાં વિકાસની સરકારી વિભાવનાના ધજાગરા ઊડાડ્યા છે.

વારતા રે વારતા-પન્ના નાયક

(આજે આપણે પન્ના નાયકે કરેલા જર્મન/ઓસ્ટ્રિયન લેખક રોબર્ટ વૉલ્ઝર ની બે ટૂંકી વાર્તાઓના અનુવાદનો આનંદ લઈશું. આશા છે કે આપ સહુ આ વાર્તાઓનો આનંદ લેશો.) રોબર્ટ વૉલ્ઝર (Robert Walser: ૧૮૭૮-૧૯૫૬) (જર્મન/ઓસ્ટ્રિયન લેખક) માદા-ઘુવડ/અનુવાદ: પન્ના નાયક જીર્ણ થઈ ગયેલી દીવાલમાં રહેતી એક માદા-ઘુવડ પોતાને કહે છેઃ કેવું ભયાનક અસ્તિત્વ છે. બીજુ કોઈ હોય તો હેબતાઈ જાય … Continue reading વારતા રે વારતા-પન્ના નાયક

‘વારતા રે વારતા’- (૧૪) – બાબુ સુથાર

બસ, અમે તો ગિલ્લીદંડો જ રમીશું: કાલ્વિનોની એક બોધકથા બાબુ સુથાર આજના સમયમાં ઇટાલિયન લેખક ઈટાલો કાલ્વિનોની ‘Making Do’ બોધકથા સમજવા જેવી છે. 

વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર

સમાજવ્યવસ્થા સામે બળવો કરતી નાયિકાની વાર્તા બાબુ સુથાર આપણામાંના ઘણાએ metonymy શબ્દ સાંભળ્યો હશે. Metonymy હકીકતમાં તો એક પ્રકારનો અલંકાર છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ એને ‘અજહલ્લક્ષણા’ તરીકે ઓળખાવે છે. ‘સાર્થ જોડણીકોષ’ આ શબ્દનો અર્થ આપતાં કહે છે: ‘લક્ષણાનો એક પ્રકાર – અજહતી લક્ષણા, જ્યાં મૂળ અર્થ અથવા વાચ્યાર્થનો ત્યાગ થતો નથી અને બીજા અર્થનો બોધ થાય છે. … Continue reading વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર

ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલઃ    “..બેસ..!” બેસવાનું દે વચન તો પાળ, બેસ! થઈ શકે તો તું જવાનું ટાળ, બેસ!