Category Archives: અન્ય કલાકારો

એમ. એફ. હુસૈનનું વિવાદિત ચિત્ર

હુસૈન એક મોડર્ન આર્ટીસ્ટ હતા અને દેશ વિદેશમાં વિખ્યાત હતા. ચિત્રકામ એક કળા છે તેમ પહેલાં માનવામાં આવતું હતું. પણ અર્વાચિનયુગમાં ચિત્રકળા દ્વારા કલાકાર કોઈ સંદેશ આપે છે. Continue reading એમ. એફ. હુસૈનનું વિવાદિત ચિત્ર

ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૬ (અંતીમ)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Szenter નામના હંગેરીના નદી કિનારાના એક ગામમાં ઘણાં બધા કલાકારો અને મ્યુઝીયમ છે. ત્યાં એક બદામપૂરીનું પણ મ્યુઝીયમ છે. ત્યાંના એક દરવાજાનું ચિત્ર છે.

Continue reading ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૬ (અંતીમ)

ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૫

આ ચિત્રમાં કુદરતી વાતાવરણમાં પગદંડી પકડીને ચાલવાની વાત કરી છે. ઘરની નજીકના આ કુદરતી માહોલમાં ચિત્રકાર એમના બાળકો સાથે દૂર સુધી ચાલવા જતા. એમને કુદરતમાં ચિત્ર માટેની સામગ્રી મળી રહેતી, અને બાળકોને થાકને લીધે સારી ઊંઘ આવતી.

Continue reading ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૫

ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૪

૨૦૦૨ ના આ વોશ આપી પેનથી દોરવામાં આવેલા આ ચિત્રમાં વરસાદી વાદળોથી ઘેરાયલા આકાશની નીચેનું એક ઘર અને એની પછવાડેના એક વિશાળ વૃક્ષને અંકિત કર્યા છે. ગમે ત્યારે વરસી પડે એવા વરસાદથી બચવા એક સ્ત્રી ઉતાવડે જી રહી છે. રંગોને આછા ઘાડા કરી ઘરોની પરિસ્થિતિ બતાવી છે.

Continue reading ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૪

ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૩

સુમી ચિત્રકળા

સુમી જાપાનની એક લોકપ્રિય ચિત્રકળાનો પ્રકાર છે. સુમી એટલે કાળી સ્યાહી. સુમી ચિત્રો વિરોધાભાસની મદદથી સુચારૂતા દર્શાવે છે.

Continue reading ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૩

ચિત્રકાર ડો. ગીતા આચાર્ય (સરયૂ પરીખ)

એપીસોડ

ન્યુ જર્સી સ્થિત ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડોક્ટર માતા પિતાના પ્રોત્સાહનથી નાનપણથી ચિત્રોનો શોખ તેમના નિયમિત જીવ¬¬નનો હિસ્સો બની રહેલ છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની ડિગ્રી અને હેલ્થ કેરમાં એમબીએની ડીગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્ય કરી રહ્યા છે.. Continue reading ચિત્રકાર ડો. ગીતા આચાર્ય (સરયૂ પરીખ)

ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૪

દીપ્તી દેસાઈ

ડો. દીપ્તી દેસાઇ ડેંટીસ્ટ છે પણ કલાના શોખીન છે. ચિત્રકળામાં એમણે ઓઈલ, એક્રીલીક, પેસ્ટલ અને વોટર કલરમાં સર્જન ક્ર્યું છે. ગ્રાફીક આર્ટમાં અને દ્વીપ્રમાણ કળામાં પણ એમણે ડીપ્લોમા મેળવ્યો છે. ચિત્રકળાને માત્ર શોખ નહીં પણ આધ્યાત્મિક દૃષ્ટીએ જુવે છે. એમના ક્લીનકની દીવાલો ઉપર પણ એમણે કલામય ચિત્રો દોર્યા છે. તેઓ માને છે કે ચિત્રો જોવામાં મશગૂલ દર્દીઓને ટ્રીટમેંટ દરમ્યાન ઓછી તકલીફ મહેસૂસ થાય છે. હળવા રંગોથી જોનારને ગમી જાય એવા ચિત્રો તૈયાર કરે છે. Continue reading ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૪

ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-3

અશોક ભૌમિક

૧૯૭૪ માં એમના પોતાના ચિત્રોના પ્રદર્શન વખતે અશોક ભૌમિકની નોંધ લેવાઈ. એમની પોતાની આગવી શૈલી લોકોને પ્રભાવિત કરી ગઈ. છેલ્લા ચાર દાયકાથી એમના પ્રદર્શનો કલાકારોને આકર્ષિ રહ્યા છે. એમની સીરીઝ “Amidst the darkness”, “મારૂં શહેરમારૂં બચપણ”, “માનુષી”, “Street children” વગેરે ખૂબ જાણીતી છે. હમણાં કોલસાની ખાણના કામદાર ઉપર સીરીઝ દોરી રહ્યા છે. અશોક ભોમિકના આર્ટ વિષેના પ્રવચનો પણ લોકોને આકર્ષી રહ્યા છે. અશોક ભૌમિક હાલમાં દિલ્હીમાં રહે છે.

Continue reading ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-3

ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૨

પદ્મશ્રી અંજલી ઇલા મેનન

અંજલી ઈલા મેનન ભારતના અગ્રગણ્ય ચિત્રકારોમાંના એક છે. દેશ પરદેશમાં એમણે ચિત્રકાર તરીકે નામના હાંસિલ કરી છે. એમ ઓઈલ પેઈન્ટ્સ અને અન્ય માધ્યમના ચિત્રો જાણીતા મ્યુઝીયમોમાં પ્રદર્શિત છે. વિશ્વભરના કોર્પોરેટ ઘરાણાં અને આર્ટના શોખીનો પાસે તેમના ચિત્રો છે. એમના જીવન ઉપર ત્રણ ચલચિત્રો બન્યા છે અને અનેક પુસ્તકો લખાયા છે.

Continue reading ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૨