Category Archives: રંગોળી
ઈલાબેન મહેતાનું રંગોળી જગત – ૩
ફુલોની રંગોળી એ ઈલાબહેનની આગવી કળા છે. આજે એમની કેટલીક ખૂબ જ સુંદર ફુલપત્તાની રંગોળીઓ રજૂ કરી છે. Continue reading ઈલાબેન મહેતાનું રંગોળી જગત – ૩
ઈલાબેન મહેતાનું રંગોળી જગત – ૨
(આ અગાઉ ઈલાબહેનની રંગોળીઓ આંગણાંમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આંગણાંના સક્રીય સહાયક સરયૂ પરીખના સહકારથી ઈલાબહેનની થોડી વધારે રંગોળી પ્રાપ્ત થઈ છે. આશા છે કે આંગણાંના મુલાકાતીઓને ગમશે.- સંપાદક)
પ્રથમ એપીસોડમાં સફેદ અને બીજા આછા રંગોથી બનાવેલી ફ્રીહેંડ રંગોળીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. કળાને શબ્દોની જરૂર ઓછી હોય છે, એટલે એ રંગોળીઓનું મુલ્યાંકન કરવાનું આંગણાંના મુલાકાતીઓ ઉપર છોડું છું.
ઈલાબેન મહેતાનું રંગોળી જગત (સરયૂ પરીખ)
(આંગણાંની શરૂઆતથી જ બહેન સરયૂ પરીખનો આંગણાંને સાથ-સહકાર મળી રહ્યા છે. આજે તેમણે લલિતકળા વિભાગ માટે મોકલેલો સચિત્ર લેખ, લલિતકળા વિભાગમાં એક નવો વિષય ઉમેરે છે. ભારતના દરેક પ્રદેશમાં આંગણાંમાં રંગોળી દોરવાની પ્રથા છે. આજે મારા આંગણાંમાં રંગોળી લઈ આવવા બદલ સરયૂબહેનનો ખૂબ આભાર –સંપાદક)
વહેલી સવારમાં, તેમના વડોદરાના આંગણામાં રંગોળી કરી તેનો ફોટો પાડી, અનેક રંગોળી રસિકો સાથે લ્હાણી કરવાનો રોજનો નિયમ ઈલાબેને બહુ વર્ષોથી ચાલુ કર્યો છે. શિશુવિહાર, ભાવનગરના માનનિય માનભાઈ ભટ્ટના દીકરી, પદ્મશ્રી ડો.મુનિભાઈના પત્ની અને કલાકાર જ્યોતિભાઈના બહેનનો આજે એક અલગ પરિચય કરાવું.. Continue reading ઈલાબેન મહેતાનું રંગોળી જગત (સરયૂ પરીખ)