Category Archives: વૃંદાવન સોલંકી

ચિત્રકાર વૃંદાવન સોલંકી-૫

આજના એપીસોડમાં ચિત્રકારના Limited Edition વાળા સેરીગ્રાફ રજૂ કર્યા છે. વિષય  છે અમદાવાદ.

 

 

 

 

 

 

 

 

ગાંધી આશ્રમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઝુલતા મિનારા (૨૨ ઈંચ બાય ૧૫ ઈંચ, સિલ્ક સ્ક્રીનથી કાગળ ઉપર)

 

 

 

 

 

 

 

 

કાલુપુર મંદિર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

માણેક ચોક

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાયપૂર દરવાજો

ચિત્રકાર વૃંદાવન સોલંકી-૪

વૃંદાવન સોલંકીના મોટાભાગના ચિત્રોમાં કોઈ જાણીતી શૈલી, કે કોઈ કલાકારની શૈલીનું અનુકરણ જોવા મળતું નથી. એમની પોતાની એક આગવી શૈલી છે. એમના કેટલાક ચિત્રોમાં રાજસ્થાનના સ્ત્રીપુરૂષોને સરળ અને છતાં ભાવવાહી મુદ્રામાં અંકિત કરવામાં આવ્યા છે. ચિત્રોમાં સ્થાનિક પહેરવેશને એમના ચહેરા કરતાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એમના ચિત્રોમાં પ્રકાશ અને છાયાને યોગ્ય રીતે કેનવાસ ઉપર રજૂ કરવામાં આવ્યા છે, જે કળા ફોટોગ્રાફીમાં સહેલાઈથી વાપરી શકાય પણ ચિત્રકળામાં મુશ્કેલ છે.

Continue reading ચિત્રકાર વૃંદાવન સોલંકી-૪

ચિત્રકાર વૃંદાવન સોલંકી-૩

તેમનો મોટાભાગનું આર્ટવર્ક પેપર અથવા કેન્વાસ ઉપર કરવામાં આવેલ છે, જેના ઉપર ઓઈલ પેઈન્ટ, ઈન્ક, એક્રેલિક અથવા ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમની સૌથી મોહક સિરીઝોમાં બોમ્બે સિરિઝ માનવામાં આવે છે, જેમાં તેમણે ગગનચૂંબી ઇમારતો, ગેટવે ઓફ ઈન્ડિયા, તાજ મહેલ પેલેસ હોટેલ વગેરે દર્શાવ્યા છે. આ ઉપરાંત તેમણે પોતાના ચિત્રોમાં ડબ્બાવાળા, માછીમારો, બાર્બર, હોકર અને લોકપ્રિય પાનની દુકાનોને દર્શાવી છે. Continue reading ચિત્રકાર વૃંદાવન સોલંકી-૩

ચિત્રકાર વૃંદાવન સોલંકી-૨

ચહેરા વિનાના ચિત્રો

વૃંદાવનભાઈ એમના ચહેરા વિનાના ચિત્રો માટે જાણીતા છે. આવા ચિત્રો એમણે Black and white માં અને એક્રીલીક તથા તેલીયા રંગોમાં તૈયાર કર્યા છે. આવા મનુષ્યોના ચિત્રોમાં ક્યારેક પાત્રોની પ્રાદેશિક ખાસીયતો, પહેરવેશ, આભુષણો દર્શાવ્યા છે તો ક્યારેક માનવીય સંવેદનાને રજૂ કરી છે. Continue reading ચિત્રકાર વૃંદાવન સોલંકી-૨

ચિત્રકાર વૃંદાવન સોલંકી-૧

વૃંદાવન સોલંકીનો જન્મ ૧૯૪૨ માં જૂનાગઢમાં થયો હતો. એમના જીવનનો પ્રથમ રસિક પ્રસંગ એમના શાળામાં પ્રવેશ વખતે થયો હતો. પ્રવેશ આપતી વખતે આચાર્યે એમને પાટીમાંલખવાનું કહ્યું, તો વૃંદાવને પાટીમાં કળશ દોર્યો. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણે. Continue reading ચિત્રકાર વૃંદાવન સોલંકી-૧