આશિલ્પપણ Abstract Art છે. એટલેએનાઆકારવિષેકંઈપણકહેવાનીમારીક્ષમતાનથી. એકએંજીનીઅરહોવાનેનાતેએકહીશકુંકેકોંક્રીટનાઆવાભારેભરખમચારટુકડાનેજેરીતેસ્થિરતાઆપીછે, એમાંએમણે Theory of Equilibrium જરૂરવાપરીછે. સૌથીમોટાબીજાટુકડાનેએકબાજુનમાવીનેપછીએનેપડતોરોકવાએકનાનાટુકડાનેટેકાતરીકેવાપર્યોછે. ઉપરનાત્રીજાઅનેચોથાટુકડાનેકાંતોબોલ્ટકર્યાહશે, અનેકાંતોએના Centre of Gravityne નીચાલાવીસ્થિરકર્યાહશે. કોંક્રીટના Volume કેવજનનીમાહીતિમારીપાસેનથી.
નરેન્દ્રભાઈના કોંક્રીટના બનેલા બીજા બે શિલ્પ પણ ખૂબ જ જાણીતા છે. અહીં એમના ફોટોગ્રાફસ અને ટુંકી વિગત આપી છે.
Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે.
Ornithopod નામનું આ શિલ્પ એ પ્રાગ ઐતિહાસિક એક ઉડતા પ્રાણીની કલ્પના રજૂ કરે છે. આગળના ભાગમાં બે પગ છે, અને પાછળ મજબૂત પુંછ્ડી છે, જે પણ એને ઉભા રહેવામાં મજબૂત ટેકો આપે છે. ૧૯૯૭ માં તૈયાર કરાયલા આ બે શિલ્પ ઉપર ભેજવાળી હવાથી શેવાળ બાજે છે, અને એનાથી આ શિલ્પો વધારે આકર્ષક લાગે છે.
આવતા બુધવારે નરેન્દ્રભાઈના શિલ્પનો આખરી મણકો રજૂ કરીશ.
શ્રીનરેન્દ્રપટેલનુંઆશિલ્પએક Abstract શિલ્પછે. એધાતુનાપતરાંમાંથીબનાવેલાત્રણત્રિકોણનુંબનેલુંછે. સામાન્યરીતેત્રિકોણએનાપાયઉપરઊભુંરાખવામાંઆવેછેકારણકેએએનીકુદરતીસમતુલમુદ્રાછે (Stable Equilibrium). પણઅહીંત્રણેત્રિકોણનેઊંધા, એટલેકેએનાટોચનાબિંદુ (Vertex) ઉપરઊભાકરવામાંઆવ્યાછે. Free Standing દશામાંઆત્રિકોણઆરીતેઊભાનરહીશકે, એટલામાટેજમીનમાંકોંક્રીટનામજબૂતપાયાબનાવી, એનીસાથેનટ–બોલ્ટનીમદદથીપડકીરાખવામાંઆવ્યાછે. ચોથા પતરાને કદાચ આ ત્રણ ત્રિકોણ સાથે વેલ્ડીંગ કરી અધ્ધર મૂકવામાં આવ્યું છે.
આત્રિકોણોમાટેલાલઅનેકાળારંગનોઉપયોગકરવામાંઆવ્યોછે. શિલ્પએટલુંમોટુંછેકેબાળકોએનીફરતેજનહીં, એનીઅંદરથીપણપસારથઈશકેછે. શિલ્પનીનજીકએકતક્તીઉપર “ Celebrating the Arts/ Created by Narendra Patel/ as a tribute to/ Linda Nice/ Beloved Music teacher/ Roosevelt Middle School of the Arts/ Dedicated on October 12, 1989.” લખેલુંછે. શરૂઆતમાંતોરાતેએનેરોશનીથીચમકાવવામાંઆવતું, પણકોઈએતોડફોડકર્યાપછીરોશનીબંધકરવામાંઆવીછે.
આશિલ્પમાંથીકોઈસંદેશનોઅંદાઝઆવવોમુશ્કેલછે. ત્રિકોણોને એની ટોચ પર ઊભાં રાખીને એમણે આપણી કોઠાસૂઝને પડકારી છે. દરેકજોનારપોતપોતાનાવિચારોઅનુસારઅંદાઝલગાવીશકે. મારામનમાંજેવિચારઆવ્યોછેએઅનુસારઆશિલ્પનોસંદેશોછેકેજીવનનીઅસ્થિરતાટાળવા, પગમજબૂતરીતેજમીનમાંરાખો, અનેએક્બીજાનોસહારોલ્યોતોતમારાજીવનનારંગોમાંપણનિખારઆવશે.
ઉપરની ત્રણે તસ્વીરો આ શિલ્પને અલગ અલગ ખુણેથી લેવામાં આવી છે. દરેક તસ્વીર એક જ શિલ્પના અલગ અલગ સ્વરૂપ જોઈ શકાય છે.
એક ઈન્ટરવ્યુમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક વહેતી નદીના તરંગોને લીધે પાણીના બદલાતા રંગો જોઈને એમના મનમાં જે વિચાર આવ્યા, એ આ કૃતિના મૂળમાં છે. એમણે કાગળ ઉપર એ વિચારને આ પ્રમાણે સ્કેચ કરી લીધો.
લોકોઆવીકલાકૃતિઓનાઆકારનેનહીંપણએનાસંદેશનેસમજવાનીકોશીશકરતારહેછે. હકીકતએછેકે Abstract Art અસ્તિત્વનધરાવતાઆકારોનેપ્રદર્શિતકરેછે, એટલેએનોસંદેશપણઆભાસીજહોવાનો. આકલાએકમનઘડતઅનેઆભાસીઅકારનેમૂર્તસ્વરૂપઆપવાનુંમાધ્યમછે.
Abstract શિલ્પને સમજવાની શરૂઆત કરવા અગાઉ એ શિલ્પના થોડા દેખાતા પરિમાણ તપાસી લેવા જરૂરી છે.
આકારઃ શિલ્પનો મૂળભૂત આકાર કેવો છે. પ્રથમ દૃષ્ટીએ એ કોઈ સંદેશો આપે છે? એ કોઈ ઐતિહાસિક ચિન્હ હોય તો બાકીનું શિલ્પ એની તાકાત દર્શાવે છે. જો એ હલકું અને ખુલ્લું હોય હોય અને ઉંચું હોય તો એ આશા કે ઇચ્છા દર્શાવે છે. જો એ આકાર પક્ષી જેવો હોય તો એ ઉચી ઉડાણ દર્શાવે છે.
શિલ્પ સાદું હોય કે ગુંચવણ ભર્યું હોય, શાંત હોય કે ઉત્તેજીત હોય, દરેક્માં કલાકારનો એક સંદેશ છુપાયલો હોય છે.
રંગઃ ગાઢા રંગ એ શક્તિનું પ્રતિક છે. ઐતિહાસિક શિલ્પમાં આવા રંગો વપરાય છે. ચમકદાર રંગો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. રંગો જોઈને તમારા મનમાં કેવા વિચાર આવે છે?
ભાત (Texture): જો સરફેસ રફ હોય તો એ ઉત્સુકતાદર્શક છે. ક્યારેક એ ઈંતેજારી કે નિરાશાનું પ્રતિક હોય છે. જો સ્મુધ હોય એ સુંદરતા અને આનંદ દર્શાવે છે.
હલન-ચલનઃ કેટલાક શિલ્પમાં હલન ચલનની યાંત્રિક સુવિધા હોય છે, જેથી કલાકાર પોતાના વિચાર વધારે સારી રીતે વ્યકત કરી શકે છે.