મારા વિશે

પરિચય ૧૯૩૬ માં મારો જન્મ મુંબઈમાં થયો હતો. શાળા-કોલેજનું શિક્ષણ મુંબઈમાં કરી, સિવિલ એંજીનીઅરીંગના શિક્ષણ માટે હું ચાર વર્ષ વડોદરા રહેલો. ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી, શરૂઆતના દસ વર્ષ લાર્સન એન્ડ ટુબરો લીમીટેડનાં કન્સસ્ટ્રકશન વિભાગમાં નોકરી કરી. ત્યાર બાદ કન્સલ્ટીંગ એંજીનીઅર તરીકે મુંબઈમાં વ્યવસાય કર્યો. બાળકો ઉચ્ચ અભ્યાસ કરવા અમેરિકા આવ્યા અને અમેરિકામાં જ સ્થાયી થયા. ૨૦૧૨ માં નિવૃત્ત જીવન ગાળવા, અને બાળકો સાથે રહેવા, હું કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયો. ૨૦૧૦ થી ગુજરાતીમાં મારા વિચારો લખી, ઈ-મેઈલ દ્વારા મિત્રોને મોકલવાનું શરૂ કર્યું, જેમાના અધિકતર પત્ર અલગ અલગ બ્લોગમાં બ્લોગ પોસ્ટ બની ગયા. આ બધા લખાણોને એકત્રિક કરી, અલગ અલગ વિષય પ્રમાણે pdf ફોલ્ડર્સ બનાવીને અહીં મુક્યા છે. -પી. કે. દાવડા

૧૯૩૬ માં મારો જન્મ મુંબઈમાં થયો હતો. શાળા-કોલેજનું શિક્ષણ મુંબઈમાં કરી, સિવિલ એંજીનીઅરીંગના શિક્ષણ માટે હું ચાર વર્ષ વડોદરા રહેલો. ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી, શરૂઆતના દસ વર્ષ લાર્સન એન્ડ ટુબરો લીમીટેડનાં કન્સસ્ટ્રકશન વિભાગમાં નોકરી કરી. ત્યાર બાદ કન્સલ્ટીંગ એંજીનીઅર તરીકે મુંબઈમાં વ્યવસાય કર્યો. બાળકો ઉચ્ચ અભ્યાસ કરવા અમેરિકા આવ્યા અને અમેરિકામાં જ સ્થાયી થયા. ૨૦૧૨ માં નિવૃત્ત જીવન ગાળવા, અને બાળકો સાથે રહેવા, હું કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયો. ૨૦૧૦ થી ગુજરાતીમાં મારા વિચારો લખી, ઈ-મેઈલ દ્વારા મિત્રોને મોકલવાનું શરૂ કર્યું, જેમાના અધિકતર પત્ર અલગ અલગ બ્લોગમાં બ્લોગ પોસ્ટ બની ગયા. આ બધા લખાણોને એકત્રિક કરી, અલગ અલગ વિષય પ્રમાણે pdf ફોલ્ડર્સ બનાવીને અહીં મુક્યા છે. -પી. કે. દાવડા”

E-mail: pkdavda@gmail.com

2016-with-grace-of-god

તમે આ લીંકની મદદથી એક પાવર પોઈન્ટ ડાઉનલોડ કરી, તમારા કોમપ્યુટરમાં મારૂં ૨૦૧૬ ના વર્ષનું સરવૈયું જોઈ શકશો.

9 thoughts on “મારા વિશે

 1. દાવડાજી, આપના આંગણામાં પરબ છે, ભજનની અને જ્ઞાનની લ્હાણી છે. અમારા જેવા લોકો આવી, લાભ લઇ, બંને હાથ ઊંચા કરી ધાન્યઆદની લાગણી બતાવી જતા રહેતા હોય છે. આવી જગ્યાએ હાજરી પત્રક અથવા વિઝીટર બુકની શી જરૂર? આપનાધ્યેયસૂત્ર મુજબ રામ નામ લિયે જા આપના કામ કિયે જા ઉત્તમ માર્ગ દર્શક છે.આંગણાના જન્મદિવસ માટે અભિનંદન. રામ રામ.

  Liked by 2 people

 2. Murrabbi Shri Davda Saheb,

  Aapna lekho, blog ke e-mails kyarek vanchi lavu chhu. Maza pade chhe. Gujarati hova no garv chhe ne vanchvu game chhe. Mane gujarati ma na lakhi shakva badal maafi chahu chhu.

  Gujarati font ma lakhva no rasto hoy to jarur batavsho, aathva mari englo gujarati DARGUJAR karsho.

  Aabhar- Namaskar- Vandan

  Liked by 1 person

 3. Thanks for everything of your literature. We enjoyed it. Do you have any idea to get old Gujarati books. Just I am reading a book of Upendrarai J Sandesara – Purnavtar Shri Krishna – part 1
  How do I get part 2?

  Liked by 1 person

 4. મારા વીષેમાં આપનો ટુંકો પરીચય છે. બ્લોગના લખાંણમાં પાછળથી ફેરફાર, ઉમેરો, વધારો ઘટાડો થઈ શકે છે. ફેસબુક અને બ્લોગને કારણે લખાંણની પ્રવૃત્તીમાં ઘંણો વધારો થયેલ છે…

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s