૧ જૂન ૨૦૧૮ થી આંગણાંમાં મે 26, 2018ઉજાણીlilochhamtahuko ૧ જૂન ૨૦૧૮ થી આવતા ત્રણ માસ સુધી આંગણાંમાં સોમવારઃ ધારાવાહીમાં “એક અજાણ્યા ગાંધીની આત્મકથા”-શ્રી નટવરગાંધી મંગળવારઃ ઉજાણીમાં અલગ અલગ લેખક અને કવિઓની કૃતિઓ. બુધવારઃ લલિતકળામાં ચિત્રકળા અને છબીકળા ગુરૂવારઃ નવલકથામાઃ પડછાયાના માણસ-શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ શુક્રવારઃ ઝરૂખોમાં મહે હજી યાદ છે-શ્રી બાબુ સુથાર શનિવારઃ ચંદરવોમાં દૃષ્ટીકોણ-શ્રી પરભુભાઈ મિસ્ત્રીના મનનીય લેખ રવિવારઃ રવિપુર્તિમાં શ્રીમતિ પન્ના નાયકની વાર્તાઓ ShareEmailLike this:Like Loading...
What a wonderful news! It’s like getting newspaper every morning! Now I’ll have to set aside a special time to read everyday ! Congratulations ! LikeLike
What a wonderful news! It’s like getting newspaper every morning! Now I’ll have to set aside a special time to read everyday ! Congratulations !
LikeLike
શુભમ્ કરોતિ કલ્યાણમ્ આરોગ્યં ધનસમ્પદા ।
LikeLike
It is like eating ‘ Mewa-Misthan’ every day of the week.
LikeLike