ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૨


આજે ગીતાબહેનના થોડા ચિત્રો  લલિતકળા વિભાગમાં રજૂ કર્યા છે.

             Cloths Line in Portugal

આ ચિત્રમાં ચિત્રકારે પોતાની પોર્ટુગલની યાદોને કેદ કરી લીધી છે. ૨૦૦૮ માં એમણે જે જોયું હતું અને કેમેરામાં કેદ કર્યું હતું, એનું આ ચિત્રાંકન છે. ૯ ઈંચ બાય ૧૧ ઈંચના આ કાગળ ઉપરના વોટર કલરની જે કીમત ઉપજી એ પણ એમણે એક વિદ્યાર્થીને દાનમાં આપી દીધી. ચિત્રમાં છાપરાંવાળા ઘર અને ઘરની બહાર સુકાતાં વસ્ત્રો એ ત્યાં વસતા લોકોની પરીસ્થિતિ દર્શાવે છે, તો સામેની બાજુના મકાનોમાં રહેતા લોકોની થોડી વધારે સારી પરીસ્થિતિ દર્શાવે છે. બન્ને દશાના લોકો હળીમળીને રહે છે, એવું કદાચ ચિત્રકાર કહેવા માગે છે.

               Cathedral in Spain

બેસિલિકા બે બાજુએ થાંભલાની હારો અને છેડે કમાન અને ઘુમ્મટોવાળો વિશાળ ચર્ચ. ચિત્રમાં ચર્ચના શિખરો પાછ્ળ સંતની છાયાઓને વાદળોમાં વણી લીધી છે. બેસિલિકાના ઈતિહાસ પ્રમાણે સ્પેઈનમાં ખ્રિસ્તી ધર્મની શરૂઆત Saint James the Great દ્વારા કરવામાં આવી હતી.

૧૧ ઈંચ બાય ૧૫ ઈંચ ના ૨૦૦૮ માં તૈયાર કરેલા વોટર કલર ચિત્રની અનેક ખુબીઓ સમજાવવાનું કામ અનુભવી સમીક્ષક કરી શકે.

  House in Milan

ઈટલીના મિલાન શહેરમાં નાના સુંદર ઘર, અને ફૂલોથી સજાવેલાં આંગણામાં ખૂલતું બારણું અને બારીને ચિત્રકારે ચિત્રાંકિત કર્યા છે. ૧૧ ઇંચ બાય ૧૫ ઈંચના આ કાગળ ઉપર વોટર કલર ચિત્રને ગીતા બહેને ૨૦૧૮ માં એક સંસ્થાને દાનમાં આપી દીધું.

આ ચિત્રમાં પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક કુમારના મુખપૃષ્ટ ઉપર એમના ચિત્ર “આવી વસંત” ની પ્રતિકૃતિ  છે.

4 thoughts on “ચિત્રકાર ડો. ગીતા આચાર્ય – ૨

 1. Lovely work by Dr. Gita Joshi Acharya. Reflects an universal and beautiful mind. Knowing her closely since childhood, I feel delighted and proud of her achievements in profession, paintings and above all as a great human-being in love with the mother earth!

  The following two lines for her :

  Our dreams are for earth, not heaven
  ’cause heaven is here to make, not on cloud seven’.

  Munibhai Mehta
  Vadodara

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s