ટેકનોલોજીની પ્રગતિ


બા મને મારૂં નામ તો ખબર છે, પણ મારો પાસવર્ડ શું છે?

પપ્પા, માઉસમાં બે જ બટન છે તો હાથમાં પાંચ આંગળા શા માટે છે?

મેમ, તમારા લેપટોપમાં અમે અમારા ઈ-મેઈલ ચેક કરી શકીયે?

ના, અમે હજુ ઈ-મેઈલ એટેચમેન્ટ તરીકે પિઝા નથી મોક્લતા !

આંગણાંના સભ્ય બનો અને સગવડો મેળવો

આ પાનામાં ઉપર મેનુમાં જાવ અને Home બટન ઉપર ક્લીક કરો. Home નું પાનું ખુલે પછી જમણા હાથે Follow બટન દેખાશે એની ઉપર ક્લીક કરો. બસ તમે સભ્ય થઈ ગયા. સભ્યોને આંગણાંની બધી જ જરૂરી ગતિવિધિની જાણ ઈ-મેઈલથી કરવામાં આવે છે. ભવિષ્યમાં જો આંગણું માત્ર સભ્યો માટે જ ખુલ્લું રહે તો તમે સભ્ય હોવાથી આંગણાંની મુલાકાત લઈ શકશો.

 

4 thoughts on “ટેકનોલોજીની પ્રગતિ

  1. વાહ
    રમુજી
    વર્તમાન સમયની ઉભરતી ટેકનોલોજી રોબોટીકસ ક્ષેત્રે અવિરતપણે કંઈક નોખા-અનોખા સંશોધન કરવામાં આવે છે. આજે વિશ્વભરમાં રોબોટીકસ અતિ ઝડપભેર વિકસી રહી છે બાળકોને હસાવવા માટેના કાર્ટુન કેરેકટર દ્વારા નવી દુનિયા રોબોટ થીમ પાર્કને વધુ સારી રીતે સમજી અને નિર્માણ કરી શકે છે.

    Like

  2. આ કાર્ટૂનો વધારે ગમ્યા! અમે રહ્યા સમાજ સેવક એટલે અમને તમારું લાંબુ લાંબુ વાંચવાનો વખત ન મળે! એટલે આ શાહ ભઈના કાર્ટુનો ગમ્યા! થોડા શબ્દોમાં બાણ મારી જાણે છે!

    Like

પ્રતિભાવ